Raj Shekhawat: રાજ શેખાવતની લોરેન્સ બિશ્નોઈને ખુલી ચેલેન્જ, કહ્યું જામીન લેતો નહીં નહીંતર…

Raj Shekhawat: કરણી સેનાના રાજ શેખાવત ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે તેમણે ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈને મોટી જાહેરાત કરી છે અને ધમકી પણ આપી છે સાથે જ તેમનો સંપર્ક કરવા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે હાલમાં રાજ શેખાવત ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. ફરી એકવાર તેમણે લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી છે ચલો જાણીએ શું છે? સમગ્ર સમાચાર 

આપ સૌને જણાવી દઈએ હાલમાં જ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ વલસાડ ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે જેને લઈને ફરી રાજ શેખાવત ચર્ચામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ રાજશેખાવતે લોરેન્સને ધમકી આપતા જણાવ્યું હતું કે જામીન અરજી મૂકતો નહીં કારણકે જો તે જામીન અરજી મૂકીને બહાર આવ્યો તો તને એ જ દિવસે ઠાર કરી દેશું. આવી ધમકી ફરી એકવાર રાજશેખાવત દ્વારા આપવામાં આવી છે સાથે જ તેમને ઘણા બધા નિવેદનો પણ આપ્યા હતા 

રાજ શેખાવત લોરેન્સ બિશ્નોઈને શા માટે આપી ધમકી ?

રાજ શેખાવત આમ તો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અગાઉ ઘણી વખત તેઓ ચર્ચામાં આવી ચૂક્યા છે પરંતુ હાલમાં લોરેન્સને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેમણે લોરેન્સને ખુલ્લી ચેત મળી અને ધમકી પણ આપી છે વધુમાં જણાવી દઈએ તો લોરેન્સ બીસનોય ગેંગ દ્વારા ડિસેમ્બર 2020 માં રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી હતી ત્યારબાદ રાજ શેખાવત લોરેન્સથી ખૂબ જ નારાજ છે અને તેમને ધમકી આપવાનો એક પણ મોકો છોડતા નથી ફરી એક વાર લોરેન્સને ધમકી આપી છે 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો