વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બંને રાજ્યો માટે જાહેર કરેલ છે જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 120 130 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોય છે જેના કારણે ભારે પવન અને ભારે વરસાદ પડશે Cyclone Dana Updates
ચક્રવાતી તોફાન દાના આજે 24 ઓક્ટોબરે ઓરિસ્સાને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ત્રાટક છે જેના કારણે આ રાજ્યોમાં ભારત તબાહીની સંભાવના છે ચક્રવાતી તોફાની દાના ને વાળવા સરકાર અને તેની એજન્સીઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે એનડીઆરએફ જેવી એજન્સીઓ પણ આ કુદરતી આફતોનો સામનો કરવા માટે તૈયાર છે
હવામાન ચક્રવતી તોફાનના કારણે ઓડિશા અને બંગાળમાં તે જ પવન સાથે ભારે વરસાદ પડશે 24 થી 26 ઓક્ટોબર સુધી આ ચક્રવાતી અસર ઘણા રાજ્યોમાં જોવા મળશે ખાસ કરીને ઓડીસા અને બંગાળના વિસ્તારમાં આ જ કારણ છે કે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરે છે
બંગાળની ખાડી ના મધ્ય અને સલંગને ઉત્તર પશ્ચિમ ઉપર નું ગંભીર ચક્રવાતી તોફાન દાના છેલ્લા છ કલાક દરમિયાન 12 km પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું આજે 24 ઓક્ટોબર સવારે 6:00 વાગ્યા સુધી હશે
લેન્ડફોલ ક્યાં થશે?
એવો અંદાજ છે કે વાવાઝોડુ ઉત્તર ઓડીશા અને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે દાના પુરી વચ્ચે ટકરા છે 24 ઓક્ટોબર ની મધ્યરાત્રીથી 25 થી સવાર દરમિયાન તમારા નજીક પિત્તર કણિકા અને સાગર ટાપુ ઓપન થઈ શકે છે આ સમયગાળા દરમિયાન સૌથી 110 km થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે
આ વિસ્તારમાં રેડ એલર્ટ
ઓડિશાના પુરી ખુદા ગંજન અને જગતસિંહ પુટ જિલ્લામાં ભારે વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે તે જ તમે બંગાળના દક્ષિણ 24 પરગણા અને મિંદના પુર જિલ્લામાં કરવામાં આવી છે તદુપરાંત મારું દરિયાથી દૂર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે
બંગાળની ખાડી થી ઉઠેલું ચક્રવાત દાના એ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે આ વાવાઝોડું ઓરિસ્સાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ઓરિસ્સામાં ભારે વરસાદ લાવશે જેનાથી ઓરિસ્સાની અડધી જન આબાદી પર અસર જેને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
હવામાન અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી કરતા હોય છે કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવતા થશે 20 નવેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે જે સાનુકૂળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉત્સર્ગમાં ભારે વાવાઝોડું શું કરશે પુત્રીઓ પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને થોડી વચ્ચે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર પંચમહાલ તથા ઉત્તર ગુજરાત નો કોમર્સની વરસાદ થવાની શક્યતા બપોર પછી વરસાદ ગાજરી સાથે આવી શકે છે કચ્છના કેટલાક ભાગોમાં કોમર્સને વરસાદ પડી શકે છે દિવાળીના તહેવારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે એક થી સાત નવેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કોમર્સ ની વરસાદ આવી શકે 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે