US Citizenship Law News: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને હાલમાં જ અમેરિકા દ્વારા દેશમાં પરત મોકલી દેવામાં આવ્યા છે તો બીજી તરફ ફરી એક વાર ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે અમેરિકામાં રહેતા ભારતીય માટે રાહતના સમાચાર છે બીજા પર રહેનાર અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા નાગરિકો હવે અમેરિકા છોડવાનો ડર હતો એ ખતમ થઈ ગયો છે ભારતીયના એક નિર્ણય પર કોટે રોગ લગાવી દીધી છે જાણો શું છે નવો ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ અને અમેરિકામાં રહેતા ભારતીયને શું થશે ફાયદો
ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક નવો નિર્ણય લીધો છે જેમાં અમેરિકામાં જન્મજાત નાગરિકતા પ્રાપ્ત કરી લીધી હોય આ નિર્ણય પર ફેંસલો કરતા કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે જેમાં તેમણે ટપના નિર્ણયની આલોચના પણ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણની સાથે નીતિગત રમત રમવા માટે કાયદાને બાજુ પર મૂકવાની પણ કોશિશ કરી હોય તેવું પણ કહ્યું છે આ પહેલા પણ કોટે ડોનાલ્ડ ટ્રમ્પ ને ફટકાર લગાવી હતી. કોર્ટે આપેલું જજમેન્ટના વ્યાપક દેશ નિકાલની કાર્યવાહીમાં બીજો ઝટકો હશે સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય માટે કોર્ટના નિર્ણયથી ફાયદો થઈ શકે છે
અમેરિકામાં રહેતા ભારતીયોને શું થશે ફાયદો?
મીડિયા રિપોર્ટનું માન્ય હતો ભારતના લોકો H-1B વિઝા પર અમેરિકામાં રહે છે પરંતુ જ્યારથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને દેશમાં પરત મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં રહેતા નોકરી કરતા અને ગ્રીન કાર્ડ પર રહેતા ભારતીયને પણ ડર લાગ્યો હતો પરંતુ ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયથી અમેરિકામાં હાજર ભારતીય પ્રોફેશનલ જીવન પર અસર પડશે મળતી વિગતો અનુસાર અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીય રહે છે જેમાંથી એક મોટો હિસ્સો એવા છે કે જેમને જન્મજાત નાગરિકતા મળી છે અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતાં લોકોને પણ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે