Mahakumbh 2025 News: મહાકુંભ મેળામાં મોટી દુર્ઘટના બની છે જેમાં ભાગમાં લગભગ 17 કરતાં પણ વધુ લોકોને મોત થયા હોવાના અહેવાલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે આ મહાકુંભમાં 10 કરોડ શ્રદ્ધાળુ હાજર રહ્યા છે આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પણ સતત અપડેટ લેવામાં આવી રહી છે મેળામાં હાજર અધિકારીઓ પાસેથી અપડેટ મેળવી રહ્યા છે આ સાથે જ અમૃત સ્નાનના એક દિવસ પહેલા પાંચ કરોડ શ્રદ્ધા હોય સ્નાન કર્યું હોવાનું પણ મીડિયામાં સામે આવ્યું છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે જ્યાં મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં 17 કરતાં વધુ લોકોના મોત થયાના મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે સાથે જ તંત્ર પણ બચાવ કામગીરીમાં લાગ્યું છે લોકોને સુરક્ષિત રાખવા માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે
મહાકુંભ આવ્યા 10 કરોડ શ્રદ્ધાળુ
ઘટના બાદ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે પીળો હોવાથી જંગલમાં સ્નાન ન કરવાની પણ અપીલ આપ કરી છે સાથે જ 10 કરોડ શ્રદ્ધાળુ હાજર રહ્યા છે ઘાટની નજીક ત્યાં સ્નાન કરે છે સંગમ નો જ તરફ જવાનું ટાળવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કહેવામાં આવ્યું છે તેમણે એ પણ કહ્યું છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સંગમ પર પહોંચતા ભારે ભીડ હોવાના કારણે રાત્રે 1:00 વાગ્યે અખાડા માર્ગ પર કેટલાક સાધનોને બેરીકેટ તોડીને જતા આ ઘટના સર્જાઈ હતી જેથી ફરી એકવાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે અને શ્રદ્ધાળુઓને અને સાધુ સંતોને પણ અપીલ કરવામાં આવી છે
સાધુ સંતોએ તંત્રને આપ્યો પૂરો સહયોગ
વધુમાં જેવી રીતે સામે આવી છે તે મુજબ આપ સૌને વધુમાં જણાવી દઈએ તો સંતોએ પણ તંત્રને સહયોગ આપ્યો છે પહેલા શ્રદ્ધાળુઓ સ્નાન કરી લે ત્યાર બાદ સ્નાન માટે સંગમ તરફ સંતો જશે અને તમામ અખાડા માટે સહમત આપ્યો છે સાથે જ સાધુ સંતોએ વધુ દુર્ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખીને તંત્રને સહયોગ કર્યો છે