પ્રધાનમંત્રી મોદી રશિયા જવા રવાના થયા BRICS સમિટમાં લેશે ભાગ

by News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયા જવા રવાના થયેલ છે પ્રધાનમંત્રી મોદી ની રશિયાની આ મુલાકાત બે દિવસ માટે રહેશે પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વહાદીમીર પુતીનના આમંત્રણ પર રસ્તે જઈ રહ્યા છે પુતીને પહેલા પ્રધાનમંત્રી મોદીએ BRICS સમિટ માં ભાગ લેવાનું. આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ જ્યારે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર્ય પ્રસ્યા જઈને પુતીન સાથે મુલાકાત કરી ત્યારે તેમણે પણ પ્રધાનમંત્રી મોદીને રસ્તે આવવાનું આમંત્રણ મોકલ્યો તો આવી સ્થિતિમાં જ આજે પ્રધાનમંત્રી મોદી રસિયા ગયા PM Modi Russia Visit

બ્રિક્સ સમિટમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી મોદી રશિયાના કજાનમાં આયોજિત 16 માં બ્રિક્સ સમિટમાં ભાગ લેવાના છે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પણ અંગેની માહિતી આપેલી હતી એ લખ્યું હતું કે ભારત બ્રિક્સને ખૂબ જ મહત્વ આપે છે અને તેઓ સમય દરમ્યાન વિવિધ વિષય ઉપર વ્યાપક ચર્ચા કરવા આતુર છે

વિવિધ નેતાઓને મળવાની રાહ જોઈ રહ્યા છીએ

બ્રિક્સ કમિટમાં ભાગ લેવા માટે આ સંગઠન ના સભ્ય દેશના નેતાઓ પ્રજાનમાં હાજર રહેશે પ્રધાનમંત્રી મોદી આ તમામ નેતાઓને મળશે પ્રધાનમંત્રી મોદી પણ આ નેતાઓને મળવા અતુર છે

જ્યારે પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ સમિતિ દરમિયાન તમામ સભ્યો દેશની બેઠકમાં ભાગ લેશે ત્યારે તેઓ તેમના નજીકના મિત્ર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે પુતીને પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની રશિયા ની મુલાકાત અને બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠકની રાહ જોઈ રહ્યા છે.

ઘર બનાવવા માટે 1 લાખ 30 હજાર રૂપિયા મળશે, જલ્દી ફોર્મ ભરો

આ વર્ષે રસિયાનો બીજો પ્રવાસ

બ્રિક્સ સમિટ માં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી રશિયાની આ મુલાકાત આ વર્ષે તેમની બીજી રીતે તેને મુલાકાત હશે આ પહેલા પ્રધાનમંત્રી બાવીસમી ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે જુલાઈમાં મોસ્કો ગયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભાગ લેવા માટે રસ્તાને મુલાકાતે સવારે 7:00 વાગ્યે રવાના થઈ ગયા છે તેમની મુલાકાત બે દિવસ સુધી ચાલશે બ્રિક્સની આ સમિટ રશિયાના પઝાન શહેરમાં યોજાઇ રહી છે પ્રધાનમંત્રી મોદી છેલ્લા ચાર મહિનામાં બીજી વખત રસ્તાના મુલાકાતે છે અગાઉથી જુલાઈમાં ભારત રસિયા સમિટ માં ભાગ લેવા આવ્યા હતા રશિયા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે બ્રિક્સ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપી અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિને મળશે આ સિવાય તેમની અનેક નેતાઓ સાથે અનુપચારિક વાતચીત થઈ શકે છે

વિદેશ મંત્રાલય જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આવતી કાલે બ્રિક્સની બેઠકમાં ભાગ લેશે કે બે સત્રોમાં થશે આ દરમિયાન વડાપ્રધાન મોદી અહીં ઘણા નેતાઓ સાથે દ્વિવ પક્ષીઓ વાતચીત પણ કરશે બે વર્ષ પછી આ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ વચ્ચે વાતચીત થવાની સંભાવના છે વિદેશ મંત્રાલય ગઈકાલે જ માહિતી આપી હતી કે લદાકમાં પેટ્રોલિંગ ને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે મીડિયા રિપોર્ટ અનુસાર આવી સ્થિતિમાં મોદી અને જીમિંગ વચ્ચે વાતચીત થઈ શકે છે જો આમ થશે તો બંને નેતાઓ બે વર્ષ પછી એકબીજા સાથે વાત કરશે બને છેલ્લે 2022માં ઈન્ડોનેશિયાના બાલીમાં જી 20 સમિટ દરમિયાન મળ્યા હતા જોકે બંને નેતાઓ એ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના જોહનીશ બર્ગમાં આયોજિત સમિટમાં ભાગ લીધો હતો

પ્રધાનમંત્રી મોદી ₹23 ઓક્ટોબર રશિયાથી રવાના થશે આ પછી વિદેશ મંત્રી એસ જયંતિ 24 ઓક્ટોબર મિક્સ પ્લસ દેશોના સત્રમાં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે આ સત્ર એન્ડ ગ્લોબલ સાઉથ માં કુલ 28 દેશો અને પાંચ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે સમિટ પછી બ્રિક્સ દેશોનું સંયુક્ત નિવેદન એટલે કે કઝાજન ઘોષણા જાહેર કરવામાં આવશે ભારત કઝાન માં નવું કોન્સ્યુલેટ પણ ખોલી શકે છે અહીં 1000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ રહે છે

Join WhatsApp

Join Now

Leave a Comment