Jasprit Bumrah: વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે જસપ્રીત બુમરાહ? BCCIનો મોટો નિર્ણય

Jasprit Bumrah: ક્રિકેટ જગતની  અપડેટ સામે આવી છે આપ સૌને ખબર જ હશે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છ ફેબ્રુઆરીથી ત્રણ મેચ ની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે હવે ચેમ્પિયન ટ્રોફીની દ્રષ્ટિએ ત્રણ વચ્ચે બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે પરંતુ બીજી તરફ એ પણ સમાચાર આવી રહ્યા છે કે જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર થઈ શકે છે જેને લઈને ચાહકોમાં ચિંતા પ્રસરી છે 19 ફેબ્રુઆરી ICC શરૂ થવા જઈ રહી છે નાગપુરમાં યોજનારી વનડે મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી છે જેમાં મિસ્ત્રી સ્પીનર વરુણ ચક્રવતી ને આ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નામ ટીમમાં ન હોવાથી તેમના ચાહકોમાં ટેન્શન વધ્યું છે ચાલો તમને જણાવીએ શું છે સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમની મહત્વની અપડેટ

ત્રીજી વન-ડેમાં એન્ટ્રી કરશે જસપ્રીત બુમરાહ?

ક્રિકેટ બોર્ડ પર મહત્વના નિર્ણયો લઈ રહી છે ત્યારે ચેમ્પિયન ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમની પસંદગીનો સમય માત્ર એક જ ટીમની પસંદગી કરવા માટેનું હતો પરંતુ જસપ્રિત બુમરાહનું નામ ન હોવાથી તેમના ચાહકો ચિંતામાં મુકાયા છે. આ ઉપરાંત ચીફ સિલેક્શન અજીત અગરકરે જાહેરાત પણ કરી હતી જે અંગે પણ મહત્વની અભિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો અમદાવાદમાં પણ આ સિરીઝ રમવાની છે તે પહેલાં જ મહત્વના ફેરફાર ઇન્ડિયન ટીમમાં થઈ શકે તેવું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે આગામી દિવસોમાં બુમરાહ અંગે સારા સમાચાર પણ આવી શકે છે પરંતુ હાલ તેમનું નામ ઇન્ડિયન ટીમમાં ન હોવાથી ચર્ચાઓ જાગી છે ત્રીજી વન-ડે મેચ ની વાત કરીએ તો તેવી અપક્ષ અપેક્ષા છે કે પ્રથમ બે મેચો માટે બહુરામ ફીટ ન હોય જેથી તે ત્રીજી વન-ડેમાં એન્ટ્રી મારી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment