ભારતીય ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી સૂર્યકુમાર યાદવનુ પત્તું કપાશે, જાણો શું છે? કારણ

Suryakumar Yadav

Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવના ક્રિકેટ ચાહકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારતની ચેમ્પિયન ટ્રોફી ટીમને લઈને ઘણી બધી ચર્ચાઓ મીડિયા અહેવાલોમાં ચાલી રહી છે ભારતે તેની તમામ મેચ દુબઈમાં રમવાની છે ચેમ્પિયન ટ્રોપી માટે ઇન્ડિયન ટૂંક સમયમાં ઇન્ડિયન ટીમની જાહેરાત કરી શકે છે icci એ દરેક માટે બાર જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે 13 ફેબ્રુઆરી સુધીમાં ટીમમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે તે દરમિયાન ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાનું માનવું છે કે ચેમ્પિયન ટ્રોપી માટે તેમના સૂર્ય કૃમાલ યાદવ અને સંજુ સેમસન માટે નહીં હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે . હાલમાં જ મહત્વના સમાચાર સામે આવ્યા છે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ ચાલી રહી છે કે સૂર્યકુમાર યાદવ ટીમમાં હિસ્સો હશે કે નહીં?

આકાશ યાદવ એ હાલમાં જ જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ આ ટીમનો ભાગ બની સકસે નહી ODI નથી રમ્યો અને વિજય હઝારેમાં પણ તેને રન બનાવ્યા નથી જેથી તે વિશ્વ ઓપનની શકે તેમ નથી આકાશ ચોપડાએ ઘણા બધા અન્ય ખુલાસાઓ પણ કર્યા હતા. 13 ફેબ્રુઆરી સુધીમાં ટીમના ખુલાસાઓ અને મોટા ફેરફાર થાય તે પહેલા સૂર્યકૂમારી યાદવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ચર્ચાઓ ચાલી રહી છે કે ટીમનો હિસ્સો અથવા સૂર્યકુમાર યાદવ તેમનો હિસ્સો નહીં રહે..

વધુમાં જણાવી દઈએ તો મળતી વિગતો અનુસાર સૂર્યકુમાર યાદવ વન-ડેમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી અને સારું પરફોમન્સ પણ તેમનું રહ્યું નથી અત્યાર સુધીમાં તેણે માત્ર 37 વન-ડેમાં 25ની એવરેજમાં માત્ર સાચો 73 રમેશ બનાવ્યા છે જેથી તેમનું સારું પ્રદર્શન ન હોવાથી તે ટીમનો હિસ્સો નહીં બને તેવું માનવું છે પરંતુ આ દરમિયાન તેમણે માત્ર એક જ સધી ફટકારી નથી તે માત્ર ચાર અડધી સદી કરી શક્યો છે જ્યારે 16 વન-ડેમાં 56 ની એવરેજમાં તેમણે માત્ર 510 રન જ બનાવ્યા હતા

Join WhatsApp

Join Now

Leave a Comment