IND vs AUS Playing XI: ટીમ ઇન્ડિયા પ્લેઈંગ 11 સાથે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં દુબઈ સ્ટેડિયમ ખાતે મેદાનમાં ઉતરશે

IND vs AUS Playing XI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી એક વાર જોરદાર મુકાબલો થશે icc ચેમ્પિયન ટ્રોફી 2025 ના તમામ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે હાલમાં છે આ મેચ ચાર માર્ચના રોજ રમવા જઈ રહી છે  અને હવે ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો કરશે દુબઈ મેચ રમાશે અને મેદાને ઉતરશે, તમામ ઇન્ડિયન ક્રિકેટ ટીમના  ચાહકોની નજર ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ પર રહેશે આવતીકાલે એટલે કે 4  માર્ચ 2025 ના રોજ દુબઈમાં રમાશે ત્યારે ઘણા બધા ગ્રાહકોમાં એ પણ વિચાર આવતો હોય છે કે આ વખતે ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહેલી ફાઈનલ બાદ ઇન્ડિયન ટીમમાં 11 ખેલાડીઓ કોણ છે ચાલો તમને આ અંગે વિગતો આપીએ 

ઓસ્ટ્રેલિયા સામેની સેમી ફાઇનલ મેચમાં વિરાટ કોહલી પર સૌની નજર રહેશે સાથે જ કારણ કે તેમનું છેલ્લા મેચ નું ખૂબ જ શાનદાર રહ્યું છે આ સાથે ઓપનિંગ જોડીમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી આ જવાબદારી રોહિત શર્મા અને  શુભમન ગિલ  સંભાળશે સાથે ત્રીજા અને ચોથા નંબરે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનું  બેટિંગ કરવા માટે જવાબદારી આપવામાં આવી છે

ભારતીય ટીમના ઇલેવન ખિલાડી

કેપ્ટન રોહિત શર્મા સિવાય અન્ય  કુલ 11 ખેલાડીઓની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી,ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા,શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ,અને મોહમ્મદ શમી  આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે 

Join WhatsApp

Join Now

Leave a Comment