Yuzvendra Chahal અને Dhanashree Verma બંનેના છૂટાછેડાનું સૌથી મોટું કારણ આવ્યું સામે, જાણો સંપૂર્ણ માહિતી

Yuzvendra Chahal Dhanashree Verma Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છૂટાછેડાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે આખરે મહત્વનો નિર્ણય સામે આવી ગયો છે બંને અલગ થવાનો નિર્ણય લીધો છે ચાર વર્ષના લગ્નજીવન બાદ બંને અલગ થવાનું નક્કી કરી લીધું છે બંને દિવસ લઈ લીધા છે અને ઘણા સમયથી એકબીજાથી અલગ પણ રહેતા હતા જેથી તેમને ઘણી બધી અફવાઓનો પણ સામનો કરવો પડી રહ્યો હતો આખરે સ્પષ્ટ ચિત્ર થઈ ગયું છે અને જે અફવાહતી તેમનો અંત આવી ગયો છે

કોર્ટમાંથી બંનેએ લીધા ડિવોર્સ

મીડિયા રિપોર્ટનું માન્ય હતો યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા  દ્વારા બાંદ્રા ફેમિલી કોર્ટમાંથી  બંને દ્વારા ડિવોર્સ લઈ લીધા છે કોર્ટમાં ચહલ અને ધન્યશ્રી વર્માએ જણાવ્યું હતું કે બંને 18 મહિનાથી એકબીજાથી અલગ રહી રહ્યા છે આખરે  તેમણે અલગ થવાનું નિર્ણય લઈ લીધો છે ઘણા સમયથી બંનેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે બંને ડિવોર્સ રહેવાના છે આખરે તેમણે ફેમિલી કોર્ટમાંથી ડિવોર્સ લીધા છે અને બંને હવે હંમેશા માટે અલગ થઈ જશે

બંને દ્વારા ડિવોર્સ અથવા છૂટાછેડાનું કોઈ ખાસ કારણ સામે નથી આવ્યું સોનાવણી દરમિયાન પોર્ટમાં તેમણે જણાવ્યું હતું કે બંને વચ્ચે સંબંધો નબળા પડી ગયા હતા સાથે ચાર વર્ષ પછી તેમણે છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ વર્ષ 2020માં બંનેના લગ્ન થયા હતા અને ઘણા સમયથી તેઓ ચર્ચામાં રહ્યા હતા તેમના મોટા છૂટાછેડાની વાતો પણ ઘણા સમયથી ચર્ચામાંથી  આખરે બંને અલગ થઈ ગયા છે અને હવે તેઓ અલગ રહે છે કોર્ટમાંથી બંને છૂટાછેડા લઈ લીધા છે

Join WhatsApp

Join Now

Leave a Comment