Yuzvendra Chahal Wife Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લેશે છુટાછેડા જાણો કેટલા કરોડમાં થશે બંને અલગ

Yuzvendra Chahal Wife Dhanashree Verma: ભારતીય જાણીતા ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા  ઘણા સમયથી છૂટાછેડાની અફવાઓનો સામનો કરી રહ્યા છે  હાલમાં જ સ્પષ્ટ માહિતી સામે આવી ગઈ છે અને ક્રિકેટરે મોટો ખુલાસો કર્યો છે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા  બંને હવે ફાઇનલી અલગ થવાનું નિર્ણય લીધો છે હજુ સુધી બંને કપલની કોઈ ખાસ પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ મીડિયા પર પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં બંનેના છૂટાછેડાઓની અફવાઓ પણ ચાલી રહી છે. પરંતુ બંને ક્યારે છૂટાછેડા લેશે અને આ અફવાસાચી છે કે ખોટી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી ચાલો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો

ચહલ-ધનશ્રી વચ્ચે શું છે? ટકરાર

મીડિયા રિપોર્ટમાં જે વાતો સામે આવી છે જે મુજબ આપ સૌને જણાવી દઈએ તો યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ   અલગ થવાનું નિર્ણય લીધો છે સાથે જ તેઓ ખૂબ જ જલ્દી છૂટાછેડા લેવાના છે પરંતુ છૂટાછેડા બાદ બંને વચ્ચે સેટલમેન્ટ નક્કી કરવામાં આવ્યું છે છૂટાછેડા બાદ 60 કરોડ રૂપિયા ભરણ પોષણ તરીકે  ક્રિકેટરે પોતાની વાઈફને આપવાના રહેશે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી કે પૌષ્ટિક કરવામાં નથી આવી મીડિયામાં માત્ર ચર્ચા થઈ રહી છે આ બધા વચ્ચે હવે યુઝવેન્દ્ર અને ધનશ્રી  દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટ માહિતી કે ખુલાસો કર્યો નથી

ચહલ અને ધનશ્રીના  છુટાછેડા ને લઈને ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર અને મીડિયામાં ચાલી રહી છે પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ પણ ખાસ પ્રતિક્રિયા નથી આપવામાં આવી મીડિયા રિપોર્ટમાં માનવામાં આવી રહ્યું છે કે ભરણપોષણ તરીકે ધનશ્રી  60 કરોડ રૂપિયા લેશે તો બીજી તરફ અફવા પણ માનવામાં આવી રહી છે હજુ સુધી  બંને તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા સામે નથી આવી આગામી દિવસોમાં આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે અથવા ટૂંક સમયમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

Join WhatsApp

Join Now

Leave a Comment