ટ્રાફિકના નિયમ તોડયા તો એપમાં વાહન નંબરનો ફોટો નાખતા જ મેમો બની જશે
ટ્રાફિકના નિયમ તોડયા તો એપમાં વાહન નંબરનો ફોટો નાખતા જ મેમો બની જશે શહેર ટ્રાફિક પોલીસે Violation on Camera (VoC) વીઓસી નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારના વાહનની નંબર પ્લેટનો ફોટો પાડીને સ્થળ પરથી હેડ કોન્સ્ટેબલ એપમાં નાખતા જ તે કંટ્રોલ રૂમમાં જશે અને મેમો જનરેટ થઈ જશે. જેનો મેસેજ … Read more