અતુલ અને નિકિતાના પ્રેમ લગ્ન થયા હતા! પહેલા ડેટ અને પછી લગ્ન, કેવી રીતે મળ્યા, સંબંધો કેમ બગડ્યા? જાણો
Atul Subhash Nikita Singhania Marriage Story :અતુલ અને નિકિતાના પ્રેમ લગ્ન થયા હતા! પહેલા ડેટ અને પછી લગ્ન, કેવી રીતે મળ્યા, સંબંધો કેમ બગડ્યા? જાણો અતુલ સુભાષના કેસને લઈને દેશભરમાં ભારે ચર્ચા થઈ રહી છે, અને એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સોસિયલ મીડિયા પર આ મુદ્દો સારો મંચ બની ગયો છે, … Read more