electricity tower lines gujarat news
ખેડૂતો માટે મોટા સમાચાર: ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન અને ટાવર માટે હવે મળશે બજારભાવના બમણા દરે વળતર
By Pravin Mali
—
ગાંધીનગર: રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ ટાવર ...






