આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, ચાંદી ₹2283 સસ્તી થઈ, સોનાનો ભાવ આવ્યો ₹71437
આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, ચાંદી ₹2283 સસ્તી થઈ, સોનાનો ભાવ આવ્યો ₹71437 સોના ચાંદીની કિંમત 2 સપ્ટેમ્બરઃ આજે સોનું રૂ.521 અને ચાંદી રૂ.2283 સસ્તું થયું છે. આજે 24 કેરેટ સોનું રૂ.71437 અને ચાંદી રૂ.2283 પ્રતિ કિલો સસ્તી થઇ રૂ.82736 પર ખુલી હતી. સોના ચાંદીની કિંમતઃ બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો … Read more