GSPESC Vidhya Sahayak bharti 2026

Vidhya Sahayak bharti 2026

GSPESC Vidhya Sahayak bharti 2026 નવી વિદ્યાસહાયક ભરતીની જાહેરાત – કાયમી શિક્ષકોની ભરતી.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા મોટી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરખબર અનુસાર કુલ 3,966 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. ...