Gujarat Rain Relief Package

Ahmedabad Rain Relief Package 2026

ભારે વરસાદથી વેપારીઓને ₹7,500થી ₹1 લાખ સુધી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકસાનથી અનેક નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોના ધંધાને અસર પહોંચી છે. આવા અસરગ્રસ્ત વેપારીઓને ફરીથી ...