heavy rain to hit gujarat in few hours forecast
Breaking News: થોડા જ કલાકમાં ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ! 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, યેલો એલર્ટ જાહેર
By Pravin Mali
—
ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે અને આગામી થોડા કલાકોમાં ...






