PM Modi inaugurated the Maruti Suzuki Kharkhoda plant
PM મોદીએ મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, 21 હજારથી વધુ લોકોને મળશે રોજગાર
By Pravin Mali
—
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા-જાપાન જૉઇન્ટ ઇકોનોમિક ફોરમ દરમિયાન હરિયાણાના IMT ખરખૌદામાં મારુતિ સુઝુકી ઇન્ડિયાના અતિ આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે જાપાનના ...






