Rain In Gujarat
વરસાદ કાલે કેવો અને ક્યાં પડશે ? 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ ભુક્કા કાઢ્યા , વડોદરામાં પાણી પાણી
By Admin
—
હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ...