Tar Fencing Yojana Gujarat 2026
ખેતર ફરતે તાર ફેન્સીંગ યોજના 2026 હેઠળ સહાયમાં મોટો વધારો, હવે પ્રતિ મીટર મળશે ₹300 સુધી સહાય
By Pravin Mali
—
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો ...






