The accused was caught with 1.23 kg of drugs from Ahmedabad
અમદાવાદમાં નશાનો કાળાબજાર પર્દાફાશ: 1.23 કિલો ડ્રગ્સ અને હથિયારો સાથે આરોપી ઝડપાયો
By Admin
—
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટો ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યો છે. જીશાન દત્તા પવલ નામના આરોપી પાસેથી 1.23 કિલો એમડી ડ્રગ્સ, બે પિસ્તોલ, ...