વરનો સવા લાખ પગાર પણ લાડીને સરકારી નોકરીનો મોહ !
વરનો સવા લાખ પગાર પણ લાડીને સરકારી નોકરીનો મોહ ! ઉત્તર પ્રદેશના ફારુખાબાદમાં લગ્ન સમારંભ દરમિયાન એક અજોબ ઘટના સામે આવી, જ્યાં કન્યાના સરકારી નોકરીના મોહે લગ્નને અણધાર્યા વળાંક પર લાવી દીધા. વરરાજાના ઉચ્ચ પગારની સાથે પ્રાઈવેટ નોકરી હોવા છતાં કન્યાએ લગ્ન કરવા ઈનકાર કરી દીધો, અને આખો સમારંભ અટકી ગયો. The bride sacrificed her … Read more