The Sabarmati Report ગોધરાની ઘટના દર્શાવવામાં આવી છે ધ સાબરમતી રિપોર્ટમાં પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે મોવિ
The Sabarmati Report ધ સાબરમતી રિપોર્ટ નું પાવરફુલ મોશન પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે મોવિ ધ સાબરમતી રિપોર્ટ મોશન પોસ્ટરઃ વિક્રાંત મેસીની આગામી ફિલ્મનું નામ ‘ધ સાબરમતી રિપોર્ટ’ છે. જેમાં ગોધરાની ઘટના દર્શાવવામાં આવશે અને વિગતવાર જણાવવામાં આવશે. ફિલ્મનું ટીઝર 25 ઓક્ટોબરે રિલીઝ થશે. સાબરમતી રિપોર્ટ મોશન પોસ્ટરઃ 27 ફેબ્રુઆરી 2002ની સવારે એક ભયાનક ઘટના … Read more