ગુડ બાય ફાસ્ટેગ, 20 કિમી સુધી ટોલ ટેક્સ ફ્રી, સરકારે બદલ્યા આ ટોલ ટેક્સ નિયમો, જાણો નવી સિસ્ટમ
20 કિમી સુધી ટોલ ટેક્સ નહીં, ગુડ બાય ફાસ્ટેગ… સરકારે બદલ્યા આ ટોલ ટેક્સ નિયમો, જાણો નવી સિસ્ટમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે નેશનલ હાઈવે ફીના નિયમોમાં સુધારો કર્યો છે. તેમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. હવે જીપીએસ અને ઓબીયુનો ઉપયોગ કરતા વાહનોથી અંતરના આધારે ટોલ વસૂલવામાં આવશે. આ ફેરફાર ટોલ પ્લાઝા … Read more