સરકારી ભરતી પરીક્ષામાં ઉમેદવારને ૧૦૦માંથી ૧૦૧ માર્ક્સ અપાયા! ગજબ

Candidate gets 101 out of 100 marks in recruitment exam in MP

Candidate gets 101 out of 100 marks in recruitment exam in MP:મધ્યપ્રદેશમાં સરકારી ભરતીની પરીક્ષામાં નોર્મલાઈઝેશન પ્રોસેસના કારણે વિવાદ ઉછડ્યો છે. 100 માર્ક્સની પરીક્ષામાં 101.66 માર્ક્સ મળવા અંગે ઉમેદવારોમાં રોષ છે. આ ઘટના ઇન્દોરમાં વિવાદનો મુદ્દો બની છે, જ્યાં યુવાનોની મોટી સંખ્યાએ એકઠા થઈને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

આ ઘટનાના વિરોધમાં યુવાનોએ કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન કર્યું અને મુખ્યમંત્રીને સંબોધિત કરેલું આવેદનપત્ર સોંપ્યું. આ અવસાનમાં યુવાનોએ આશંકા વ્યક્ત કરી હતી કે મધ્યપ્રદેશ કર્મચારી ચયન મંડળ દ્વારા લેવામાં આવેલી વન અને જેલ વિભાગની સંયુક્ત ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. Candidate gets 101 out of 100 marks in recruitment exam in MP

ગુજરાત સરકાર ૨૧,૧૧૪ દિવ્યાંગોને નોકરી આપશે જાણો માહિતી

પરીક્ષાનું પરિણામ 13 ડિસેમ્બરે જાહેર કરાયું હતું, જેમાં આ અતિશય માર્ક્સની બાબત સામે આવી. ઉમેદવારોને ફાળવાયેલા ગુણ નોર્મલાઈઝેશન પદ્ધતિથી સુધારવામાં આવ્યા હતા, પરંતુ આ પરિણામે અસંમત યુવાનોમાં નારાજગી ફેલાવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment