SBI mobile number change kare online gujarati : ઘરે બેઠા ઓનલાઇન SBI ખાતામાં મોબાઈલ નંબર બદલતા શીખો? આજના જમાનામાં ડિજિટલ યુગ છે એટલે તમે ઓનલાઇન બેન્કિંગ ની કોઈપણ સેવાઓ ઘરે બેઠા મેળવી શકો છો state bank of india દ્વારા એક ડિજિટલ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં તમે મોબાઈલ નંબર બદલી શકો છો જો તમે તમારા sbi એકાઉન્ટમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો તો તમે ઘરે બેઠા પણ સરળ રીતે અપડેટ કરી શકો છો ,જેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં જણાવીશું કે બેંકમાં મોબાઈલ નંબર ઓનલાઈન કેવી રીતે બદલવો સ્ટેટ બેંક મોબાઈલ નંબર રજીસ્ટર કરવા માટે
SBI મોબાઇલ નંબર કેવી રીતે બદલવો SBI register mobile number update Gujarati
લેખનું નામ | sbi મોબાઈલ નંબર કેવી રીતે બદલવો |
લેખનો પ્રકાર | નવી અપડેટ |
મોડ | ઓનલાઈન |
sbi મોબાઈલ નંબર કેવી રીતે બદલવો SBI mobile number registration online
તમારા બેંક ખાતા સાથે જોડાય મોબાઈલ નંબર ખૂબ જ મહત્વનું છે કારણ કે તે મોબાઇલ નંબર દ્વારા બેંકમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવશે પછી તમે કોઈ પણ સુધારા કરી શકશો અથવા બેલેન્સ તપાસવા માટે ટ્રાન્જેક્શન માટે કોઈપણ ઓનલાઈન સેવા માટે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે જો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો છે તો તમે નવો નંબર પણ અપડેટ કરાવી શકો છો.
SBI મોબાઈલ નંબર બદલવાની રીત:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને મોબાઈલ નંબર બદલવા માટે ઘણી બધી સુવિધા આપે છે જેના દ્વારા તમે મોબાઈલ નંબર બદલી શકો છો જેમ કે ઓનલાઇન નેટબેન્કિંગ દ્વારા યુ નો sbi એપ્લિકેશન દ્વારા એટીએમ દ્વારા તમે તમારા મોબાઈલ નંબર અપડેટ અથવા બદલી શકો છો જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે.
SBI મોબાઈલ નંબર બદલીને અપડેટ કરવાની તમામ પદ્ધતિઓ
1. નેટ બેંકિંગ દ્વારા SBI મોબાઈલ નંબર બદલવા માટે:
- SBIની વેબસાઇટ પર લોગિન કરો: SBI Net Banking વેબસાઇટ પર જાઓ.
- તમારું યુઝર નામ અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
- મેનુમાં ‘પ્રોફાઇલ‘ ટેબ પર ક્લિક કરો.
- ‘Personal Details/Mobile‘ વિકલ્પ પસંદ કરો.
- તમારું પ્રોફાઇલ પાસવર્ડ (અલગ પાસવર્ડ) દાખલ કરો.
- પછી ‘મોબાઇલ નંબર અપડેટ‘ વિકલ્પ પસંદ કરો.
- તમારો જૂનો અને નવો મોબાઇલ નંબર દાખલ કરો.
- બંને મોબાઈલ નંબર પર OTP મોકલાશે. બંને OTP દાખલ કરો.
- સફળ વેરિફિકેશન પછી તમારું મોબાઈલ નંબર અપડેટ થશે.
2. YONO SBI એપ દ્વારા મોબાઈલ નંબર બદલવા માટે: sbi register mobile number update yono 2025
- Google Play Store અથવા Apple App Store પરથી YONO SBI એપ ડાઉનલોડ કરો.
- લોગિન માટે તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ નો ઉપયોગ કરો.
- ‘સેવા વિનંતી’ (Service Request) પર ક્લિક કરો.
- ‘પ્રોફાઇલ સેટિંગ્સ’ પસંદ કરો.
- ‘મોબાઇલ નંબર અપડેટ’ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું નવું મોબાઈલ નંબર દાખલ કરો.
- નવા નંબર પર મોકલવામાં આવેલા OTP દાખલ કરો.
- વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું મોબાઈલ નંબર અપડેટ થઈ જશે.
3. ATM મારફત મોબાઈલ નંબર બદલવા માટે: sbi registered mobile number change through atm
- તમારું ડેબિટ કાર્ડ ઉપયોગમાં લો અને ATM પર જાઓ.
- મેનુમાંથી ‘સેવાઓ‘ વિકલ્પ પર ક્લિક કરો.
- પછી ‘મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન/અપડેટ‘ વિકલ્પ પસંદ કરો.
- તમારો જૂનો અને નવો નંબર દાખલ કરો.