Aadhaar Card Correction 2025 Gujarat online: હવે આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અને પતિ કે પિતાનું નામ ઓનલાઈન કેવી રીતે બદલવું ? જાણો અહીંથી

Aadhaar Card Correction 2025
Aadhaar Card Correction 2025 Gujarat online 2025: હવે આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અને પતિ કે પિતાનું નામ ઓનલાઈન કેવી રીતે બદલવું ? જાણો અહીંથી તમે પણ આધાર કાર્ડ માં સુધારો કરવા માગો છો તો ઘરે બેઠા આધાર કાર્ડ સુધારો કરી શકો છો કારણ કે આધાર કાર્ડ તમામ જગ્યાએ વાપરવામાં આવતા દસ્તાવેજ છે અત્યાર સુધીમાં 138.3 કરોડ આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે અને આધારકાર્ડમાં કોઈ પણ પ્રકાર નથી સુધારો કરવા ઈચ્છો છો તો તમે સરળતાથી કરી શકો છો એ પણ ઘરે બેસીને નામ સરનામું તેની તારીખ સુધારી અને અન્ય ઓનલાઈન અપડેટ માટે કરી શકો છો.
આધાર કાર્ડમાં સુધારા શા માટે જરૂરી છે ?

આધાર કાર્ડ માં સુધારા ઘણીવાર તમને જરૂર પડે છે નોકરી અભ્યાસ અને અન્ય કારણોસર તમે આધાર કાર્ડ સુધારો કરી શકો છો નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર સાથે અનેક સુધારા તમે અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો આધાર કાર્ડ માં સુધારા કરવા માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈશ તમે માહિતી મેળવી શકો છો આ સિવાય તમે ટોલ ફ્રી નંબર છે 1947 પર કોલ કરીને મદદ મેળવી શકો છો

આધાર કાર્ડ ઓનલાઇન સુધારો કરવા માટે 2025

  1. UIDAI વેબસાઇટ (uidai.gov.in) ખોલો.
  2. માય આધાર  અપડેટ આધાર ઓનલાઇન વિકલ્પ પસંદ કરો.
  3. તમારું આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
  4. તમારું રજિસ્ટર્ડ મોબાઇલ OTP વડે વેરિફાઇ કરો.
  5. જે માહિતીમાં સુધારો કરવો હોય તે પસંદ કરો (જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ).
  6. આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો અને ₹50ની ફી ઑનલાઇન જમા કરો.
  7. તમામ વિગતો ચકાસ્યા પછી સબમિટ કરો.
  8. તમારો URN (Update Request Number) સેવ કરો. તે ઉપયોગી રહેશે.

હવે પશુપાલકોને પણ મળશે કિસાન ક્રેડિટ કાર્ડ, થશે 3 મોટા ફાયદા; આ રીતે અરજી કરો

આધાર કાર્ડ માં ઑફલાઇન સુધારા માટે 2025:

  1. નજીકના આધાર સેવાકેન્દ્રની મુલાકાત લો.
  2. કરેક્શન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો.
  3. ₹50ની ફી જમા કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવો.
  4. રસીદ મેળવો અને તેને સાવચેતીપૂર્વક રાખો.

આધાર કાર્ડ નામ સુધારો કરો ઓનલાઈન આધાર કાર્ડ માં નામ સુધારવા માટે શું કરવું પડે?

Aadhar card mein naam sudharo 2025

  • UIDAIની વેબસાઇટ પર જાઓ
    UIDAI પોર્ટલ ખોલો અને લોગિન કરો.
  • નામ બદલવાનો વિકલ્પ પસંદ કરો
  • અપડેટ સર્કલમાં “Update Name” વિકલ્પ પર ક્લિક કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો દસ્તાવેજોની જેમ પાન કાર્ડ, પાસપોર્ટ, મેરેજ સર્ટિફિકેટ વગેરે અપલોડ કરો.
  • ₹50ની ફી ચૂકવો નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ચુકવણી કરો.
  • બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવો નજીક આધાર કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક ચકાસણી કરો.
  • અરજી સબમિટ કરો તમારા ફેરફાર માટે અરજી સબમિટ કરો અને રસીદ મેળવો.

આધાર કાર્ડમાં સરનામું બદલવા 2025

  • UIDAI વેબસાઇટ પર જાઓ UIDAI પોર્ટલ ખોલો અને લોગિન કરો.
  • આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો
  • તમારું આધાર નંબર અને કેપ્ચા દાખલ કરીને OTP સાથે લોગિન કરો.
  • નવું સરનામું દાખલ કરો નવા સરનામાની વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો સરનામા માટે માન્ય પુરાવા દસ્તાવેજ, જેમ કે વિજળી બીલ, રેશન કાર્ડ વગેરે અપલોડ કરો.
  • ₹50ની ફી ચૂકવો નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડથી ફી ચૂકવો.
  • અરજી સબમિટ કરો તમામ માહિતી સબમિટ કર્યા પછી પ્રક્રિયા માટે રસીદ મેળવો.

આધાર કાર્ડ લિંગ બદલવું 2025 Aadhaar gender change online 2025

  • UIDAI પોર્ટલ પરથી ફોર્મ ડાઉનલોડ કરો ફોર્મ ભરવા માટે ડાઉનલોડ કરો.
  • તબીબી પ્રમાણપત્ર જોડો યોગ્ય તબીબી સર્ટિફિકેટ સાથે અરજી ભરો.
  • ₹50 ની ફી ચૂકવો ઓનલાઈન પેમેન્ટ પૂર્ણ કરો.
  • અરજી સબમિટ કરો બાયોમેટ્રિક ચકાસણી પછી અરજી સબમિટ કરો.

આધાર કાર્ડ મોબાઇલ નંબર બદલવો 2025 (Mobile Number Update) આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2025

Mobile number link to Aadhar card online 2025
  • UIDAI પોર્ટલ ખોલો. “Update Mobile Number” વિકલ્પ પસંદ કરો.
  • માહિતી દાખલ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો.
  • IPPB પોર્ટલ પર જાઓ. “Customer Service” વિભાગમાં “Update Mobile Number” પસંદ કરો.
    જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો અને સબમિટ કરો.

Join WhatsApp

Join Now

Leave a Comment