દિવાળીના એક અઠવાડિયા પહેલા શિયાળો બેસવાને બદલે ગુજરાતમાં ફરીથી બેસસે ચોમાસુ આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આપેલ છે ત્યારબાદ ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦ થી ૨૪ ઓક્ટોબર ની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાના જન્મની સંભાવના છે હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે હવામાન વાગે હલચલ દરમિયાન બગાડ ની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપેલ છે Vavajodu in gujarat 2024 map
હવામાન વિભાગ માં જણાવ્યું અનુસાર આંદમાન સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે તેના પ્રભાવ હેઠળ 21 ઓક્ટોબર બંગાળની ખાડીમાં એકલો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે તે પછી લો પ્રેસર વિસ્તાર ઉત્તમ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશન પહેરવાઈ શકે છે તેની અસરને કારણે 21 ઓક્ટોબર સુધી હનુમાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને તે જ પવનની શક્યતા છે
ગુજરાતમાં આજે ક્યાં ક્યાં આવશે વરસાદ?
આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરેલ છે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે લોકલ કનવકશન ના વરસાદ આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે વાવાઝોડું લાઈવ લોકેશન
વાવાઝોડું આવશે તો શું થશે?
મધ્ય બંગાળની ખાડીમાં 22 થી 24 ઓક્ટોબર સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે ત્યાર પછી ૨૩મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધવા લાગશે અને 25મી એ તેની ઝડપ વધુ ઝડપી બનશે આ સમયગાળા દરમિયાન વરસાદ અને પવનની વધુ ઝડપ અને કારણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે
બંગાળની ખાડીમાં મોટી ઊથલપાથલ
હવામાન વિભાગ ના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્ર એ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે જેના કારણે તમિલનાડુના દરિયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે IMD એ કહ્યું કે 21 ઓક્ટોબર ની આસપાસ બંગાળની ખાડીમાં નવું લોકેશન બનવાની સંભાવના છે જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમ્યાન વિવિધ કલ્પના ભારતમાં ભારતીય ભારે વરસાદની સંભાવના છે
વાવાઝોડાની અસરથી ગુજરાતમાં આવશે વરસાદ
આગાહીની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાને મંત ઓફ સાયક્લોન્સ કહેવામાં આવે છે IMD બીજી મૃત્યુંજય મહાપાત્રાલય શનિવારે બંગાળની ખાડીમાં ચાલી રહેલી મોસમી ગતિઓ વિશે વાત કરી તેમણે કહ્યું કે સોમવારે એટલે કે 21 ઓક્ટોબર બંગાળની ખાડીમાં લોકપ્રેશર બની રહ્યું છે જે ઘણા ચક્રવાતી મોડલની વિશેષતા દર્શાવે છે દૂધ કલ્પીય ભારતમાં સતત વરસાદ પડી રહ્યો છે ઓડિશાના ભાગો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તમિલનાડુ આંતરિક અને દરિયાકાંઠાના કર્ણાટક કોંકણ ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ચાલુ છે આગામી બે ચાર દિવસમાં તે વધુ ત્રિવ્ર બની શકે છે મહારાષ્ટ્રમાં હળવા થી મધ્ય વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે 22 થી 25 ઓક્ટોબર સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે 20 ઓક્ટોબર કોકણ અને ગોવા મધ્ય મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે 20 ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્રમાં છૂટા છવાયા કરા પડવાની શક્યતા છે
ચક્રવાત ના મહિનામાં મોટી આફત આવે છે
મહાપાત્રાએ કહ્યું હતું કે ઓક્ટોબર મહિનાને સાયકલોન મહિનો કહેવામાં આવે છે બંગાળની ખાડીમાં આવી ગતિવિધિઓ થતી જોવા મળે છે તેમણે કહ્યું કે જો કે ચક્રવાત ની આગાહી કરવી ખૂબ જ વહેલું ગણાશે જોકે 22 થી 23 ઓક્ટોબર ની વચ્ચે ખતરનાક દરિયાઈ ગતિવિધિઓ જોવા મળશે જેના કારણે આંધ્ર પ્રદેશના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમને એમ પણ કહ્યું છે કે ઓરિસ્સામાં 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે