Coaching Sahay Yojana:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રૂપિયા 20,000/- ની સહાય

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ અલગ અલગ વિભાગો કાર્યરત છે જેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક વિકસિત જાતિ કલ્યાણ અથવા અન્ય નિગમો વગેરે ચાલી રહ્યા છે આ વિભાગો દ્વારા જુદા જુદા વર્ગો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે જેમાં director scheduled caste welfare દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ડોક્ટર આંબેડકર આવાસ યોજના માનવ ગરિમા આ યોજના સ્પર્ધાત્મક તાલીમ સહાય તથા ઘણી બધી યોજનાઓ ના ઓનલાઈન ફોર્મ ભરાય છે

વિકાસતી જાતિના વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને કોચિંગ સહાય યોજનાનો લાભ મળે છે જેમાં યુપીએસસી જીપીએસસી પંચાયત સેવા પસંદગી સ્ટેટ કમિશન બેંક ગૌણ સેવા પસંદગી મંડળ રેલવે ભરતી બોર્ડ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી વર્ગ એક બે અને ત્રણ ની માટે લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનો લાભ કોને મળશે કેવી રીતે ઓનલાઇન અરજી કરવાની રહેશે કયા અરજી કરવાની રહેશે તેની તમામ વિગતો જાણવા માટે અમારા આજના આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી

કોચિંગ સહાય યોજના નો હેતુ Coaching Sahay Yojana

આ યોજનાનો હેતુ વિચારતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેમને આ યોજના દ્વારા આર્થિક લાભ આપવામાં આવશે આ યોજના દ્વારા વિદ્યાર્થીઓ સારું કોચિંગ મેળવીને સરકારી નોકરીમાં જોડાઈ શકે તે મુખ્ય હેતુ છે કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવીને ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી શકે તે અત્યંત જરૂરી છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના

  1. આધારને ફ્રીમાં અપડેટ કરવા માટે થોડા દિવસો બાકી છે, પછી દરેક અપડેટ માટે પૈસા લાગશે.? જાણો સંપૂર્ણ માહિતી

કોચિંગ સહાય મેળવવા માટેની પાત્રતા Coaching Sahay Yojana

સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મુકવામાં આવેલ છે જેના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ

  1. વિદ્યાર્થી મૂળ ગુજરાતના વતની હોવા જરૂરી છે
  2. વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ
  3. વિદ્યાર્થી સરકારી ભરતી ની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતું હોવું જોઈએ
  4. વિદ્યાર્થી શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  5. તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવો 4.5 લાખ કે તેથી વધુ હોવી જોઈએ
  6. તાલીમાર્થી એ સંસ્થા પાસેથી તાલીમ ની હાજરીનું પ્રમાણપત્ર મેળવીને રજુ કરવાનું રહેશે
  7. આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવા પાત્ર રહેશે
  8. સંસ્થાના ત્રણ વર્ષના અનુભવનું ચાર્ટર્ડ એકાઉન્ટ નું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે

કોચિંગ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ Coaching Sahay Yojana

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક વિકસિત વિભાગ દ્વારા આ યોજના મૂકવામાં આવેલ છે જેની ઓનલાઇન અરજી કરવાની રહેશે રાજ્યના પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને રૂપિયા 20,000 ની સહાય આપવામાં આવશે આ સહાય વિદ્યાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સપોર્ટ દ્વારા એમના ખાતામાં ચૂકવવામાં આવશે

Coaching Sahay Yojana જરૂરી દસ્તાવેજો

  • ઓનલાઇન અરજી
  • આધારકાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • ક્રિમિલિયર સર્ટિફિકેટ
  • રહેઠાણનો પુરાવો
  • ધોરણ 10 અને 12 અને સાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થા નું પ્રમાણપત્ર
  • ફી ની પહોંચ
  • આવકનો દાખલો

કોચિંગ સહાય યોજના 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Coaching Sahay Yojana

  • કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે કોચિંગ સહાય યોજના સ્થળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે
  • સૌપ્રથમ google ખોલવાનું રહેશે તેમાં ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરવાનું રહેશે
  • ઈ સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઇટ ખુલશે જ એના હોમ પેજ પર જમણી બાજુ પર જવાનું રહેશે
  • જેમાં તમે અગાઉ યુઝર આઇડી બનાવેલ ન હોય તો new user please register here?! પર ક્લિક કરવાનું રહેશે
  • યુઝર આઇડી બનાવ્યા બાદ સીટીઝનમાં તમારી યુઝર આઇડી અને પાસપોર્ટ દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે
  • નાગરિકોનું લોગીન ખોલ્યા બાદ તમને જ્ઞાતિવાદ યોજનાઓ બતાવશે
  • પોતાની જાતે મુજબની યોજનાઓ બતાવશે
  • જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના પસંદ કરવાની રહેશે
  • ત્યારબાદ તાલીમાર્થીની માંગવામાં આવેલ તમામ વ્યક્તિગત માહિતી સરનામું સંપર્ક નંબર વગેરે જેવી વિગતો ભરવાની રહેશે
  • ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મુજબ તમામ માહિતી ઓનલાઈન ભરવાની રહેશે
  • માહિતી ભર્યા બાદ તાલીમાર્થીઓના પોતાના મંગા મુજબના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
  • તમામ સ્ટેટ માહિતી ભર્યા બાદ કન્ફોર્મ અરજી પર ક્લિક કરવાનું રહેશે
  • એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા બાદ તેમની પ્રિન્ટ કાઢવાની રહેશે

આજના આર્ટીકલ દ્વારા મેં તમને કોચિંગ સહાય યોજના વિશેની તમામ માહિતી આપેલી છે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ