Free Silai Machine Yojana 2025 Gujarat:કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે અને ક્યાંય જવું ના પડે તે માટે ફ્રી સિલાઈ મશીન યોજના જાહેર કરવામાં આવેલ છે તો આ યોજનામાં લાભ લઈ અને મહિલા તેમના ઘરે કામ કરી શકે છે અને દરેક રાજ્યમાં ગરીબ લોકોને 50000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે તો તમે પણ સંપૂર્ણ જાણકારી જાણવા માંગતા હો તો નીચે આપેલ છે જરૂરી દસ્તાવેજ કોણ અરજી કરી શકે અરજી ક્યાં કરવી
ફ્રી સિલાઈ મશીન યોજના 2025 મુખ્ય માહિતી Free Silai Machine Yojana 2025 Gujarat
- યોજનાનું નામ: ફ્રી સિલાઈ મશીન યોજના
- પ્રારંભ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
- સંબંધિત વિભાગ: મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ
- લાભાર્થી: આર્થિક રીતે નબળી મજૂર મહિલાઓ
- મુખ્ય ઉદ્દેશ્ય: ઘરઆધારિત રોજગારી માટે મફત સિલાઈ મશીન પ્રદાન કરવું
- અરજી પ્રક્રિયા: ઓનલાઈન
- ઓફિશિયલ વેબસાઇટ: pmvishwakarma.gov.in
ફ્રી સિલાઈ મશીન યોજના 2025 કોણ લાભ લઈ શકે?
સિલાઈ મશીન યોજના માટે તમને એવો જ પ્રશ્ન હશે કે કયા લોકોને આ યોજનાનો લાભ મળી શકે તો મહિલા માટે આ યોજનાઓ છે જે મહિલા લાભ લેવા માગતી હોય તેની ઉંમર 20 થી 40 વચ્ચે હોવી જોઈએ અને વિધવા વિકલાંગ મહિલાઓ માટે આ યોજના યોગ્ય ગણવામાં આવે છે અને જે મહિલા ફોર્મ ભરવા માગતી હોય તેમની વાર્ષિક પરિવારની આવક એક લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો આ યોજનાનો લાભ મળી શકે છે અને મજૂર પરિવારની મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને જે ઘરમાં કોઈ નોકરી કરતું હશે તેવા લોકો આ યોજનામાં ફોર્મ ભરી શકતા નથી
Coaching Sahay Yojana:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રૂપિયા 20,000/- ની સહાય
ફ્રી સિલાઈ મશીન યોજના 2025 અરજી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- ઓળખપત્ર
- સરનામાનો પુરાવો
- વય પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- વિધવા કે વિકલાંગતા અંગે તબીબી પ્રમાણપત્ર (જો જરૂરી હોય)
- સમુદાય પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું Free silai machine yojana 2025 form gujarat
સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે કરવું? ફ્રી સિલાઈ યોજના ફોર્મ ભરવા માટે તમારે કામમાં આપેલ માહિતી અને રસ્તાઓ પુરા કરવા પડશે જો તમે યોગ્ય લાઈક કરશો તો તમને તાલીમ માટે નિમણ કરવામાં આવશે જો તમારી તાલીમ પૂર્ણ થઈ જશે પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે વાઉચર અથવા તમને વ્યવસાય શરૂ કરવા માટે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે