વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના શિષ્યવૃત્તિ 2025: ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થીને મળશે રૂ.1 લાખ શિષ્યવૃતિ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક યોજના (Vikram Sarabhai Scholarship Scheme) 2024 નો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના આર્થિક રીતે નબળા, ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત અને સહાય પૂરી પાડી શકાય. આ યોજના ડો. વિક્રમ સારાભાઈના યોગદાનને માન આપતી છે, જેમણે નેચરલ રિસર્ચ લેબોરેટરી (PRL) ની સ્થાપના કરી હતી. vikram sarabhai scholarship 2025 gujarat
આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને 4 વર્ષ માટે કુલ 1 લાખ રૂપિયાનું નાણાકીય સહાય આપવામાં આવે છે, જે તેમની અભ્યાસ અને સંશોધન માટે મદદરૂપ થાય છે. આ યથાવત્ સ્નાતક અને સંશોધક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ તક છે. vikram sarabhai shishyavrutti yojna 2025
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ 2025 શિષ્યવૃત્તિની રકમ Vikram Sarabhai Scholarship 2025 Amount
- ધોરણ-9: ₹20,000/-
- ધોરણ-10: ₹20,000/-
- ધોરણ-11 (વિજ્ઞાન પ્રવાહ): ₹30,000/-
- ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ): ₹30,000/-
- કુલ: ₹1,00,000/-
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ 2025 જરૂરી ડોકયુમેન્ટ: Vikram Sarabhai Scholarship 2025 Required Documents:
- આવકનો દાખલો
- વિદ્યાર્થીઓનો ફોટો
- શાળાના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર
- ધોરણ-7 ની માર્કશીટ
- જાતિનો દાખલો
- બેંક ખાતાની વિગત (પસંદગી પછી સહાય ત્યાં જમા થશે)
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ 2025 મહત્વની તારીખો:
- અરજી માટેની છેલ્લી તારીખ: 03/01/2025
- પરીક્ષા તારીખ: 19/01/2025
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ 2025 અરજી પ્રક્રિયા: Vikram Sarabhai Scholarship 2025 Application Process:
- Physical Research Laboratory (PRL)ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોંધણી કરો.
- અરજી પ્રક્રિયા: વેબસાઈટ પર “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરી અરજી ભરવી.
- અંતે: ફોટો અને જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરો.
vikram sarabhai scholarship 2025 લિંક
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે | Click Here |
ઓનલાઈન લોગીન કરી ફોર્મ ભરવા માટે | Click Here |