કયા રેશનકાર્ડ ધારકોને મળશે આયુષ્માન કાર્ડ ,આવી ગઈ તારીખ ફટાફટ જોઈ લો

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધી ફેબ્રુઆરી 2024 થી પહેલા માત્ર રેશનકાર્ડ ધારકોને મળ્યું હતું પરંતુ હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે જેના કારણે લાખો લોકોને ફાયદો થશે Which ration card holders will get Ayushman Card

ભારત સરકાર તરફથી દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશના કરોડો લોકોને આ યોજનાઓનો લાભ મળે છે ભારત સરકાર ઓછી કિંમતે રેશન માટે રેશનકાર્ડ જાહેર કરે છે દેશના કરોડો લોકો પાસે રેશનકાર્ડ છે જ્યારે આર્થિક રીતે નબળા અને જરૂરિયાત મંદ લોકોને ફ્રી સારા આપવામાં આવે. આયુષ્માન યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સરવાળો મળે છે દેશના કરોડો લોકો આ યોજનાના માધ્યમને મફત સારવારની સુવિધા લઈ રહ્યા છે

આયુષ્માન ભારત યોજનામાં લાભ

આયુષ્માન ભારત યોજનામાં લાભ લેવા માટે સરકાર તરફથી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બધા જ લોકોને નથી મળતું આના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે અને તેને પૂરી કરી રહેલ નાગરિકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધી ફેબ્રુઆરી 2024 પહેલા માત્ર રેશનકાર્ડ ધારકોને જ આયુષ્માન કાર્ડ મળી શકતું હતું પરંતુ હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે જેના કારણે લાખો લોકોને ફાયદો થશે

માત્ર પાંચ રૂપિયામાં ભોજન રાજ્યમાં 100 નવા ભોજન કેન્દ્ર શરૂ કરાશે આ લોકોને મળશે લાભ

આયુષ્માન ભારત યોજના નવા નિયમ

નવા નિયમ હેઠળ હવે માર્ચ 2024 બાદ થી બતાવવામાં આવેલા નવા રેશનકાર્ડ ધારક પણ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકે છે આ વાત જાણકારી બિહારના અલગ અલગ જિલ્લાના ડીસ્ટ્રીક કોઓર્ડીનેટર આપી છે

આયુષ્માન ભારત યોજના ક્યાં કરવી 

હવે કોઈપણ વ્યક્તિ કે જેને માર્ચ 2024 બાદ રેશનકાર્ડ બનાવ્યું છે તે હવે આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે આની માટે જિલ્લાઓમાં આયુષ્માન કાર્ડ માટે કેમ પણ લગાવવામાં આવશે અહીં જોઈને રેશનકાર્ડ ની મદદથી આયુષ્માન કાર્ડ બનાવી શકો છો આ સિવાય સત્તાવાર વેબસાઈટ પોર્ટલ પર લોગીન કરીને પણ તમે આ વિશે જાણી શકો છો જો તમારું નામ સામેલ છે તો પછી તમે કોમન સર્વિસ સેન્ટર પર આયુષ્માન કાર્ડ બનાવી શકો છો

2 લાખ સુધીની લોન કોઈપણ ગીરવી રાખ્યા વગર મળશે, RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ!

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ