Ranveer Allahbadia Controversy: સમય રૈનાના સમર્થનમાં વિશાલ દદલાણી, સરકાર પર નિશાન સાધ્યું, જાણો શું કહ્યું

Ranveer Allahbadia Controversy:  સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા પર કરેલું અભદ્ર કોમેડી બાદ બંને ખૂબ જ  વિવાદમાં છે ત્યારબાદ  દેશના દરેક જગ્યાએ તેમના વિરોધ કાયદેસરની  કાર્યવાહી કરવા અંગે માંગ કરવામાં આવી હતી ઘણા બધા બોલીવુડ અભિનેતાઓથી લઈને રાજકારણો પણ તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે ફરી એકવાર હવે જાણીતા સિંગર મેદાને આવ્યા છે આ સાથે જ રણવીર અલ્હાબાદિયા  દ્વારા મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો હતો કે તેમને પણ શાંતિ મારી નાખવાની ધમકી કરવામાં આવી રહી છે ફરીથી કોર્ટમાં તેમણે પહોંચ્યો હતો અને ખોટી તેમના વિચારને ઠપકો આપ્યો હતો સોશિયલ મીડિયા પર થયેલી ટીકા બાદ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના એપિસોડ યુટ્યુબ પરથી ડિલીટ  કરી નાખવામાં આવ્યા છે

 ઘણા બધા બોલીવુડ હસ્તીઓ તેમને ટેકો આપી રહ્યા છે તો ઘણા બધા રાજકારણીઓ અને ઘણા બધા અભિનેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે  પરંતુ હાલમાં જ ગાયક વિશાલ દદલાણીએ તેમનું સમર્થન કર્યું છે અને આ માટે સરકાર પર નિશાન સાધ્યું છ,વિશાલ દદલાણીએ  આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી તેમની પ્રતિક્રિયા તેમને જણાવવી હતી તેમણે કહ્યું હતું કે  સરકાર લાંબા સમયથી ઓનલાઈન સામગ્રીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે 

વિશાલ દદલાણીએ પોસ્ટના માધ્યમથી વધુ જણાવ્યું હતું કે સરકારે આવા શોષણ મીડિયા પર જે સામગ્રીઓ પીરસવામાં આવે છે તેમને અટકવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે સરકાર હમેશા ટીવી પર ગુસ્સો બતાવીને નિર્દોષોને મૂર્ખ બનાવતી રહી છે તે તેમની સ્વતંત્રતા છીનવી રહી છે રણવીર અલ્હાબાદિયા ના કોમેડી શોભા થયેલા વિરોધ બાદ  સિંગરે તેમને સમર્થન આપ્યું હતું 

 

Join WhatsApp

Join Now

Leave a Comment