ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા મોટી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરખબર અનુસાર કુલ 3,966 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. ઓનલાઈન અરજી 1 જૂન 2026થી શરૂ થશે. વિદ્યાસહાયક ભરતી 2026
વિદ્યાસહાયક ભરતી 2026ની મુખ્ય વિગતો Vidhya Sahayak bharti 2026
| પોસ્ટ | જગ્યા |
|---|---|
| વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) | 987 |
| સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 | 1841 |
| સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8 | 1017 |
| મુખ્ય શિક્ષક (દિવ્યાંગ માટે) | 71 |
| કુલ જગ્યા | 3966 |
Vidhya Sahayak bharti 2026 અરજી ક્યારે શરૂ થશે?
- ઓનલાઈન અરજી શરૂ: 1 જૂન 2026
- અરજી પ્રક્રિયા: ઓનલાઈન

ભરતીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી શકાશે?
વિદ્યાસહાયક ભરતી 2026
અન્ય માધ્યમની શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી થશે. ઉમેદવારો માટે TET અને શૈક્ષણિક લાયકાત આધારિત મેરીટ રહેશે.
વિદ્યાસહાયક ભરતી 2026 સ્પેશિયલ એજ્યુકેટર ભરતી
- ધોરણ 1 થી 5 માટે 1841 જગ્યા
- ધોરણ 6 થી 8 માટે 1017 જગ્યા
સ્પેશિયલ એજ્યુકેશન સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
9000+ જગ્યાઓ માટે નવી કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત
મુખ્ય શિક્ષક ભરતી
દિવ્યાંગ ઉમેદવારો માટે 71 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
વધુ માહિતી માટે: Official DPE Gujarat Website












