ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ વર્ષ 2026 માટે વિવિધ ભરતી પરીક્ષાઓનું સૂચિત કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ જુલાઈથી ડિસેમ્બર 2026 દરમિયાન અનેક Class-III અને SRD ભરતી પરીક્ષાઓ યોજાશે. ખાસ કરીને CCE-1માં 7,338 જગ્યાઓ અને CCE-2માં 2,422 જગ્યાઓ માટેની પરીક્ષા લાખો ઉમેદવારો માટે મહત્વપૂર્ણ રહેશે. આ કેલેન્ડર 2 જુલાઈ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. GSSSB Calendar 2026 Out

મહિના મુજબ પરીક્ષાઓ GSSSB પરીક્ષા કેલેન્ડર જાહેર 2026
જુલાઈ 2026
- Senior Surveyor
- Supervisor Instructor (વિવિધ ટ્રેડ)
- Lab Assistant
- Compounder (184 જગ્યા)
- Additional Assistant Engineer (Civil)
- Laboratory Technician
- Physiotherapist
ઓગસ્ટ 2026
- Forester
- Junior Pharmacist (266 જગ્યા)
- X-Ray Technician (246 જગ્યા)
- MPHW
- Surveyor
- Staff Nurse
- Pharmacist (Ayush)
- વિવિધ Stenographer Main પરીક્ષાઓ
- Supervisor Instructorની નવી ભરતી
સપ્ટેમ્બર 2026
- Laboratory Assistant (વિવિધ ટ્રેડ)
- X-Ray Technician
- Senior Sub-Editor / Information Assistant (Main)
- CCE-1 પ્રિલિમ પરીક્ષા – 7,338 જગ્યાઓ
CCE-1માં મુખ્ય ભરતી: gsssb cce exam 2026
- Junior Clerk – 4,396
- Revenue Clerk – 1,600
- Senior Clerk – 795
- Head Clerk – 324
- Social Welfare Inspector – 140
- Office Superintendent સહિત અન્ય પોસ્ટ્સ.
ઓક્ટોબર 2026
- Additional Assistant Engineer (Civil) – 824
- Accountant / Sub Auditor – 671
- MPHW – 254
- Laboratory Assistant – 151
- Municipal Sanitary Inspector – 75
- Staff Nurse સહિત અન્ય ભરતી
નવેમ્બર 2026
- Supervisor Instructor (વિવિધ ગ્રુપ)
- Laboratory Technician
- Multi Purpose Health Supervisor
- Multi Purpose Health Worker
- Field Officer / Manager (Female)
ડિસેમ્બર 2026
- FHW
- Additional Assistant Engineer (Mechanical)
- Junior Industries Inspector
- CCE-2 પ્રિલિમ પરીક્ષા – 2,422 જગ્યાઓ
CCE-2માં મુખ્ય ભરતી:
- Junior Clerk – 1,647
- Senior Clerk – 214
- Head Clerk – 181
- Office Assistant – 115
- Social Welfare Inspector – 94
- Assistant Government Labour Officer – 66
- Assistant Tribal Development Officer – 50
મહત્વપૂર્ણ નોંધ
- આ કેલેન્ડર સૂચિત (Tentative) છે અને વહીવટી કારણોસર પરીક્ષાના મહિના અથવા જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે.
- “Yet to be Published” દર્શાવેલી ભરતીની વિગતવાર જાહેરાત બાદમાં બહાર પાડવામાં આવશે.
- જાન્યુઆરીથી જૂન 2027 સુધીનું પરીક્ષા કેલેન્ડર આગામી સમયમાં અલગથી જાહેર કરવામાં આવશે.
- ઉમેદવારોએ નિયમિત રીતે GSSSBની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું જોઈએ.
પરીક્ષા કેલેન્ડર જાહેર તારીખ: 2 જુલાઈ 2026













