IPL 2025માં કેપ્ટન હાર્દિક પંડ્યા MIની પ્રથમ મેચ નહીં રમે! પ્રતિબંધ ; જાણો સમગ્ર મામલો

Captain Hardik Pandya will not play MI's first match in IPL 2025

IPL 2025માં કેપ્ટન હાર્દિક પંડ્યા MIની પ્રથમ મેચ નહીં રમે! પ્રતિબંધ ; જાણો સમગ્ર મામલો હાર્દિક પંડ્યા પર IPL 2025ની પહેલી મેચ માટે પ્રતિબંધ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2025ની પ્રથમ મેચમાં ટીમનો ભાગ બનશે નહીં. આ પ્રતિબંધ IPL 2024ની છેલ્લી મેચમાં સ્લો ઓવર રેટ માટે ત્રીજો ગુનો કરવા બદલ લાગુ કરાયો છે. આઈપીએલની આચાર સંહિતાના નિયમો અનુસાર, સતત ત્રીજા ગુનાને કારણે હાર્દિક પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેની સાથે એક મેચનો પ્રતિબંધ મુકાયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે જસપ્રિત બુમરાહ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, અને તિલક વર્મા જેવા મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ટીમ હવે 45 કરોડ રૂપિયાના પર્સ સાથે હરાજીમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં, ટીમની પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળે તેવી સંભાવના છે.

Dezire અને Verna ટક્કર આપશે આ કાર મળે છે ₹ 1 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ

Join WhatsApp

Join Now

Leave a Comment