F77 SuperStreet :દેખાવમાં સુંદર શાનદાર ઈલેક્ટ્રીક અલ્ટ્રાવાયોલેટ ઓટોમેટીવ સ્કૂટર હાલમાં જ લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને આ માર્કેટમાં આવતા જ ધૂમ મચાવી રહ્યું છે ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર ડિઝાઇનમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ સ્કૂટરમાં પાંચ ખાસિયત આપવામાં આવી છે જે ખૂબ જ શાનદાર છે જો તમે 2025 માં નવું ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સ્કૂટર તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે ચલો તમને આ સ્કૂટર વિશે વિગતવાર માહિતી જણાવીએ
F77 સુપરસ્ટ્રીટની અદભુત ડિઝાઇન
સ્કૂટરની ડિઝાઇન ખૂબ જ શાનદાર છે કનેક્ટિવિટી અને ઇલેક્ટ્રિકલ ફીચર્સ જોવા મળશે સાથે જ ઘણા બધા શક્તિશાળી ખાસિયત પણ જોવા મળશે F77 સુપરસ્ટ્રીટની ડિઝાઇન બિલકુલ F77 Mach 2 જેવી છે આ સિવાય આ સ્કૂટરની અંદર તેમાં LED હેડલાઇટ, મોટા સાઇડ પેનલ અને અદ્ભુત કટ છે, જે તેને સ્પોર્ટી અને આક્રમક દેખાવ આપે છે આ ઈલેક્ટ્રીક ટુવિલર ની ડિઝાઇન ખૂબ જ શાનદાર છે જો તમે આને ખરીદવા માંગતા હોય તો તમે નજીકના શોરૂમમાં જઈને ખરીદી શકો છો પરંતુ ખરીદતા પહેલાં ખાસિયતો વિશે જાણવી ખૂબ જ જરૂરી હોય છે આ સિવાય અન્ય ઘણા બધા ફીચર્સ અને ખાસિયત તમને આ સ્કૂટરમાં જોવા મળશે
સ્કૂટરની ખાસિયત અને ફીચર્સ
આ સ્કૂટરમાં શક્તિશાળી દેખાવની સાથે ઘણા બધા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે જેમકે LED લાઇટિંગ, આધુનિક દેખાવ, TFT ડિસ્પ્લે – સ્માર્ટ અને ઇન્ટરેક્ટિવ સ્ક્રીન છે આ સિવાય અન્ય ઘણા બધા કંટ્રોલર ફીચર્સ પણ આપવામાં આવ્યા છે બેટરી પણ ખૂબ જ શાનદાર છે બેટરી વિશે વાત કરીએ તો 10-લેવલ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જે બેટરી બચાવવામાં મદદરૂપ થાય છે અને કનેક્ટિવિટી સ્માર્ટફોન પણ આપવામાં આવી છે એટલે કે સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો તેવા ફીચર્સ પણ આ સ્કૂટરમાં જોવા મળશે. હાલમાં સ્કૂટર માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યું છે