TVS X electric: શાનદાર ટીવીએસ ઈલેક્ટ્રીક સ્કૂટરને ડીલેવરી શરૂ, જાણો કિંમત અને ખાસિયત

TVS X electric: આજના સમયમાં દરેક દમદાર સ્કૂટર ઇલેક્ટ્રીક હોય કે પછી પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા સ્કૂટર હોય તમતાર ફ્યુચર સાથે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે ત્યારે જો તમે પણ નવું ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ટીવીએસ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એક્સ ઈલેક્ટ્રીક સ્કૂટરની ડીલેવરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં મળશે અદભુત ફીચર્સ સ્પેસિફિકેશન અને શાનદાર ફીચર્સ આ સાથે જ ઘણા બધા ખાસિયત પણ આ સ્કૂટરની અંદર જોવા મળશે જો તમે આ સ્કૂટરને ખરીદવા માંગો છો તો નજીકના શોરૂમમાં જઈને ખરીદી શકો છો કિંમતની વાત કરીએ તો આ સ્કૂટરની શરૂઆતની કિંમત 2.50 લાખ રૂપિયાની આસપાસ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે સાથે જ તમને ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી શકે છે. ચલો તમને જણાવ્યા સ્કૂટરના ફીચર્સ અને ખાસિયત વિશે

TVS X electric scooter ખાસિયત

આમ તો આ સ્કૂટર દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ તાકાતવર એન્જિન સાથે પ્રેઝન્ટ છે આ સ્કૂટરને ખરીદવા માટે તમારે ઓછી કિંમતમાં પણ તમે ખરીદી શકો છો ડાઉન પેમેન્ટ સાથે પણ તમે ખરીદી શકો છો ખૂબ જ તાકાતવર દેખાવમાં છે જો તમને આ સ્કૂટર ની રેન્જ વિશે જણાવ્યું હતું TVS X માં 4.44 kWh બેટરી પેક મળશે, જે એક ચાર્જ પર 140 કિમીની રેન્જ આપે છે.  આ સિવાય પરફોર્મન્સના મામલે ખૂબ જ શાનદાર છે આ મોડેલ 2.6 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકશે કિમી પ્રતિ કલાકની ઝડપ 4.5 સેકન્ડમાં આવશે. મહત્તમ ગતિ ૧૦૫ કિમી પ્રતિ કલાક હોવાનું કહેવાય છે.

Tvs કંપનીનું માનવું છે કે આ અત્યાર સુધીનું સૌથી શાનદાર અને ખૂબ જ અદભુત ફીચર્સ વાળું સ્કૂટર હશે ચાર્જિંગ ની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે 0-80 ટકા ચાર્જ થવામાં 3 કલાક અને 40 મિનિટ લાગે છે.   એટલે કે ફાસ્ટ ચાર્જિંગ સાથે અદભુત ફીચર આપવામાં આવ્યો છે બેટરી પણ ખૂબ જ મોટી આપવામાં આવે છે ઇલેક્ટ્રિક સ્કૂટર ત્રણ રાઇટીંગ મોડ સાથે ઉપલબ્ધ છે જેને તમે સરળતાથી ખરીદી શકો છો હાલ આ સ્કૂટરને ડીલેવરી શરૂ કરી દેવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment