હોન્ડાની નવી ધમાકેદાર શક્તિશાળી એન્જિન સાથે બાઈક લોન્ચ, જેમાં આપવામાં આવ્યા છે અદભુત ફીચર્સ

Honda Hornet 2.0 Bike : ભારતીય બજારમાં નવું મોટરસાયકલ ધૂમ મચાવવા માટે તૈયાર છે હાલમાં જ શક્તિશાળી મોટરસાયકલ ચર્ચામાં આવ્યું છે Honda Hornet 2.0 લોન્ચ થતાં જ લોકો હવે આ સ્કૂટરના ફીચર્સ અને ખાસિયત વિશે પણ જાણવા માંગે છે માત્ર 1,57,000 ની આસપાસમાં તમે આ સ્કૂટરને ખરીદી શકો છો દિલ્હીના શોરૂમમાં તમે માત્ર 1,57,000 ની આસપાસની કિંમતમાં તમે ખરીદી શકો છો અને પોતાના ઘરે લઈ જઈ શકો છો છેલ્લા મોડેલ કરતાં 14000 મોંઘી આ સ્કૂટર છે પરંતુ આમાં આપવામાં આવેલા ટેકનોલોજી સુવિધાઓ ખૂબ જ શાનદાર છે ચલો તમને આ મોટરસાયકલ વિશે વિગતવાર જણાવીએ

Honda Hornet 2.0 Bike ફીચર્સ અને ખાસિયત

TFT સ્ક્રીન અને બ્લૂટૂથ કનેક્ટિવિટી  ફીચર્સ આપવામાં આવ્યો છે ડિજિટલ ઘણા બધા ફીચર્સ તમને આ બાઈકમાં જોવા મળશે આ સાથે જ  હોન્ડા રોડસિંક એપ્લિકેશનની મદદથી નેવિગેશન, કોલ એલર્ટ અને SMS   જેવા ફીચર્સ ડિજિટલમાં જોવા મળશે સાથે જ ચાર્જિંગ ની વાત કરીએ તો મુસાફરી દરમિયાન તમે મોબાઈલને પણ ચાર્જ કરી શકો છો તેમાં USB-C પોર્ટ  આપવામાં આવ્યો છે અન્ય ફીચર્સની વાત કરીએ તો  બાઇકમાં હોન્ડાની ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અને ડ્યુઅલ-ચેનલ ABS સ્ટાન્ડર્ડ  ફીચર્સ આપવામાં આવ્યા છે   

Honda Hornet 2.0 Bike એન્જિન 

આ બાઈકમાં એન્જિન ખૂબ જ તાકાતવર અને ખૂબ જ મજબૂત આપવામાં આવ્યું છે એન્જિન પર્ફોમસની વાત કરીએ તો 184cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે  આ સિવાય એન્જિન 16.7bhp પાવર અને 15.7Nm ટોર્ક જનરેટ  કરી શકે છે પાંચ સ્પીડ ગેર બોક્સ પણ આપવામાં આવ્યા છે.  જે પણ ગ્રાહક હોન્ડાના બાઈક ખરીદવા માંગે છે તેમના માટે આ બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અલગ અલગ કલર વિકલ્પો પણ ઉપલબ્ધ છે સાથે છે લોન્ચની સાથે તમે ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ ઉઠાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment