Kia Syros: દક્ષિણ કોરિયન ઓટોમેકર કિયા ભારતીય બજારમાં ઘણા અદભુત મોગલ સાથે લોન્ચ થઈ રહી છે કંપની દ્વારા હાલમાં જ Kia Syrosને લોન્ચ કરવામાં આવી છે જે દેખોમાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત લુક છે આકારને ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે સાથે જ આ ગાડીમાં કેવા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે ખાસિયત શું છે તે તમામ વિગતો વિશે તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી માહિતી મેળવી શકો છો આપ સૌને જણાવી દઈએ હાલમાં આ ગાડી ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અગાઉ પણ આ ગાડીનું મોડલ લોન્ચ થઈ ચૂક્યું છે પરંતુ આ નવું વર્ઝન હાલમાં ફરી એકવાર સામે આવ્યુ છે
કિયા સાયરોસ HTK (O) સેફટી ફિચર્સ
દરેક ગાડીમાં સેફટી અંગે ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે આ ગાડી સેફટી માટે ખૂબ જ અદભુત છે સેફટી ફીચર્સની વાત કરીએ તો ફ્રન્ટ સીટ સાઇડ એરબેગ્સ, સાઇડ કર્ટેન એરબેગ્સ, TPMS, ABS, EBD, ESC, VSM, HAC, ESS, આ સિવાયના બાળકો માટેની સુરક્ષા પર વધુ ધ્યાન ફોકસ કરવામાં આવ્યું છે જેમ કે ચાઇલ્ડ લોક, ચાર ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, શિવાય અન્ય ત્રણ પોઇન્ટ સીટબેલ્ટ પણ આપવામાં આવ્યો છે અને ISOFIX ચાઇલ્ડ એન્કરેજ જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.
કેવું છે કિયા સાયરોસનુ એન્જિન?
આ ગાડી જેટલી દેખાવમાં શાનદાર છે તેના કરતાં મજબૂત અને અદભુત એન્જિન આપવામાં આવ્યું છે તાકાતવર એન્જિન છે એન્જિનની વિગતવાર વાત કરીએ તો એક-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ઉપરાંત, તેમાં 1.5-લિટર CRDi એન્જિન પણ છે. આ SUVમાં પેટ્રોલ એન્જિન 120 PS પાવર અને 172 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCT ટ્રાન્સમિશન સાથે લાવવામાં આવ્યું છે. આ સિવાયના ઘણા બધા ડીઝલ એન્જિન પણ ખૂબ જ તાકાતવર આપવામાં આવ્યો છે ટોપ સ્પીડ ની રેન્જ આપી શકે છે અને અન્ય અદભુત ફીચર્સ પણ આ ગાડીમાં જોવા મળશે
Kia Syros કારની શું છે કિંમત?
જો તમે આ ગાડીને ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો ગાડી ની કિંમત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આપ સૌને વિગતવાર માહિતીએ કિંમત વિશે આપીએ તો 10 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે. કાર દેખાવમાં પણ ખુબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત લુકમાં લોન્ચ કરવામાં આવી છે જે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે