હવે મહિન્દ્રા ગાડી ટાટાને ટક્કર આપશે, XEV 9e અને BE 6e ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી ,આટલી છે કિંમત

Mahindra xev be 6e

હવે મહિન્દ્રા ગાડી ટાટાને ટક્કર આપશે, XEV 9e અને BE 6e ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી ,આટલી છે કિંમત મહેન્દ્ર કંપની દ્વારા બી નવી ગાડી લોન્ચ કરવામાં આવી છે અને સૌથી સારી સુવિધા ધરાવે છે જે 400 થી 500 કિલોમીટર સુધીની રેન્જ આપશે અને 20 મિનિટમાં ચાર્જિંગ થઈ જશે તો ચાલો જાણ્યું આ ગાડી વિશે સંપૂર્ણ માહિતી Mahindra xev be 6e

સિંગલ ચાર્જ પર 500 કિમી સુધી જશે

મહેન્દ્રા એ બી ઇલેક્ટ્રીક કા લોન્ચ કરવામાં આવી છે બેટરી ની વાત કરીએ તો BE 6e: 59 kWh કિલો બેટરી અને બીજી ગાડી XEV 9e: 79 kWh બેટરી આવશે તો બેટરી ચાર્જિંગ કર્યા પછી 400 થી 500 કિલોમીટર સુધી રેન્જ આપશે અને 20 મિનિટમાં ફક્ત ચાર્જિંગ થઈ જશે

7 સેકન્ડથી ઓછા સમયમાં 100 કિમીની ઝડપ

XEV 9e માત્ર 6.8 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડી લેશે. જ્યારે BE 6e આ ઝડપ સુધી પહોંચવામાં માત્ર 6.7 સેકન્ડ લેશે. બંને કાર 288 bhpનો પાવર અને 380 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરશે.

6000mAh બેટરી વાળો ઓછી કિંમતનો realme નો ફોન , ફુલ વોટરપ્રૂફ અને 50MP કેમેરા

Mahindra xev be 6e યુવી કિરણોથી 99.5% રક્ષણ

સૂર્યપ્રકાશમાં અલ્ટ્રા-વાયોલેટ કિરણો (યુવી કિરણો) સામે રક્ષણ આ કારના વિન્ડશિલ્ડ, રૂફ ગ્લાસ અને સાઇડ ગ્લાસ પર યુવી પ્રોટેક્શન કોટિંગ કર્યું છે. આ કારણે આ કાર યુવી કિરણોથી 99.5 ટકા સુધી રક્ષણ આપે છે.

Mahindra xev be 6e સુવિધા 

મહેન્દ્ર ગાડીની સુવિધા ની વાત કરીએ તો 43 ઇંચની સ્ક્રીન આવશે અને થિયેટર મોડમાં એ સ્ક્રીન આવશે જેનાથી તે ઓટો પણ ચાલી શકે છે તેની સાથે 360 એંગલનો કેમેરો આપવામાં આવશે જે ચારે બાજુ ભમી શકે છે અને મહેન્દ્રના એક નંબર ડોલ્બી સાઉન્ડ આવશે જે નવી ટેકનોલોજીના છે

Join WhatsApp

Join Now

Leave a Comment