Maruti Suzuki Best CNG Cars:બજેટને હિટ કરો અને માઇલેજને ફિટ કરો, નવી કાર ખરીદવા માટે આ 5 વિકલ્પો સારા છે.

Maruti Suzuki Best CNG Cars

Maruti Suzuki Best CNG Cars : બજેટને હિટ કરો અને માઇલેજને ફિટ કરો, નવી કાર ખરીદવા માટે આ 5 વિકલ્પો સારા છે.

પેટ્રોલ અને ડીઝલને બદલે હવે લોકો સીએનજી કારને પસંદ કરી રહ્યા છે. તેની પાછળનું સરળ કારણ તેમની માઈલેજ છે. અહીં અમે તમને 5 સારી CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મારુતિ એસ-પ્રેસો CNG

મિત્રો વાત કરીએ મારુતિ એસ પ્રેસરો સીએનજી ની તો એક લીટર પેટ્રોલમાં 32 ની એવરેજ આપશે અને પાંચ ગેરવાળી સારી ગાડી આવશે મારૂતિ સીએનજી ગાડી ની શરૂઆત ની કિંમત 5.92 લાખ શો રૂમમાં છે તો તમે સારી રીતે આ ગાડી મેળવી શકો છો

મારુતિ અલ્ટો K10 CNG: Alto K10 LXi (O) S-CNG

Maruti alto k10 સીએનજી ગાડી 1 l પેટ્રોલમાં તમને 33 km ની એવરેજ આપશે અને આ ગાડી સૌથી સસ્તી ગાડી છે અને હાલમાં એવરેજમાં પણ સારી ગણવામાં આવે છે મારુતિ અલ્ટો કે 10 ની શરૂઆત ની કિંમત છે ₹5,96,000 થી શોરૂમમાં તમને મળી રહે છે

મારુતિ સુઝુકી સેલેરિયો CNG:

મારુતિ ગાડી ની એક ગાડી છે સેલેરી સીએનજી શરૂઆતની કિંમત 9.70 લાખ રૂપિયા છે મારુતિ સુઝુકી સેલેરિયો ગાડી એ સારી ગાડી આવી છે અને જે સારી સેફટી સાથે આવે છે અને એવરેજ પણ સારી આપે છે તો લોંગ ટાઈમ માટે આ ગાડી સારી એવી ગણવામાં આવે છે કે બીજી ગાડીઓ કરતા વધુ સારી છે

મારુતિ સુઝુકી વેગનઆર CNG:

  • 1 લિટર એન્જિન
  • માઈલેજ: 32.52 km/kg થી 34.05 km/kg
  • વેરિઅન્ટ: LXI (₹6.42 લાખ) અને VXI (₹7.23 લાખ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ CNG:

  • 32.85 km/kg માઈલેજ
  • શરૂઆતી કિંમત: ₹8.20 લાખ (એક્સ-શોરૂમ)

Join WhatsApp

Join Now

Leave a Comment