મારુતિ સુઝુકી કંપનીની બલેનો એવી કાર છે, maruti suzuki ની baleno કાર એ સારામાં સારી ગણવામાં આવે છે અને લગભગ દર મહિને તેનું સારું વેચાણ થાય છે, પરંતુ સપ્ટેમ્બરમાં આ કારના વેચાણમાં ઘટાડો થયો છે, અમે તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી બલેનો કારનું કેટલું વેચાણ થયું છે જે વિગતવાર માહિતી નીચે આપેલ છે
મારુતિ બલેનોના વેચાણમાં વાર્ષિક 22 ટકાનો ઘટાડો
મારુતિ બલેનો કારમાં ગયા વર્ષ કરતાં 22% કરવાના છે કારણ કે ગયા વર્ષે ₹14292 કાર વેચાણ થયું હતું 2024 માં બલેનો કાર 18417 હતી જેની સમાંતર ઘટાડો થયો છે તમે જણાવી દે કે માહિતી બંને એક શોરૂમમાં કિંમત 6,66,000 થી શરૂ થાય છે અને 9 લાખ 84 હજાર સુધી સારું મોડલ મળે છે
મારુતિ બલેનો કાર
મારુતિ બલેનો કાર 1197 સીસી પેટ્રોલ એન્જિન આવે છે જે સૌથી તાકાત ગણવામાં આવે છે અને સીએનજી કીટ પણ સામેલ કરવામાં આવે છે 76.43 bhp અને 88.5 bhp સુધીનો મહત્તમ પાવર અને 98.5 ન્યૂટન મીટર અને 113 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. મેન્યુઅલ તેમજ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ, આ પ્રીમિયમ હેચબેકની માઈલેજ 22.94 kmpl થી 30.61 km/kg સુધીની છે.