ભારતમાં મારુતિની ચાર નવી ઈલેક્ટ્રીક કાર હશે લોન્ચ,જાણો સંપૂર્ણ વિગતો

Maruti suzuki EV : ભારતીય બજારમાં ઇલેક્ટ્રીક કારની ઘણી બધી માંગ વધી રહી છે ઘણી સસ્તી કારો પણ લોન્ચ થઈ રહી છે ફરી એકવાર મારુતિની Maruti suzuki આગામી દિવસોમાં ચાર નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે જે ખૂબ જ ચર્ચામાં છે આ સાથે જ તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આપ સૌને વધુમાં જણાવી દઈએ તો EV મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા હશે જે તાજેતરમાં ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી  ચાલો જાણીએ ઈલેક્ટ્રીક લોન્ચ થનારી કાર વિશે વિગતવાર માહિતી 

સૌપ્રથમ આ દેશોમાં થશે મારુતિ સુઝુકીની કાર લોન્ચ

મીડિયા રિપોર્ટનો માન્યો હતો ફ્રાન્કોક્સ ઇલેક્ટ્રિક પણ ઉપલબ્ધ થશે  આ સિવાય કંપની ટૂંક સમયમાં જાપાન યુરોપ અને ભારત જેવા દેશોમાં E Vitara લોન્ચ  કરવા જઈ રહી છે આ સાથે જ આકાર દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત છે એટલું જ નહીં  2030 ના અંત સુધીમાં ત્રણ વધુ નવી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરશે ન્યુઝ વેબસાઈટનું માન્યું હતું ફ્રાન્કોક્સનું ઇલેક્ટ્રિક વર્ઝન E વિટારા પછી લોન્ચ  લોન્ચ કરવામાં આવશે જે ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર કાર હોય તેવું માનવામાં આવી રહ્યું છે

Maruti suzuki ની હાલમાં જે ગાડીઓ સામે આવી છે જે લોન્ચ થવાની તૈયારીમાં છે તેમાં વાત કરીએ તો શાનદાર લુક અને અદભુત ખાસિયત સાથે લોન્ચ કરવામાં આવશે ઇ વિટારા અને ફ્રાન્કોક્સ ઇલેક્ટ્રિક પછી, મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કાર વિશે વધુ માહિતી બહાર આવી નથી.પરંતુ જ્યારે કંપની ફાઈનલી લોન્ચ કરવાની તૈયારી કરશે ત્યારે સંપૂર્ણ વિગતો સામે આવી શકે છે ભારતીય બજારમાં પણ મારુતિની ઇલેક્ટ્રીક નવી કાર ખૂબ જ જલ્દી લોન્ચ થશે. તેમની ખાસિયત અથવા ફીચર્સ અંગેની કોઈ વિગતો સામે નથી આવી ટૂંક સમયમાં જ આ અંગેની વિગતો પણ બહાર આવી શકે છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment