Moto Morini Seiemmezzo 650 Bike : શું તમે સસ્તી મોટરસાયકલ ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ હાલમાં જ સૌથી ધમાકેદાર અને શાનદાર મોટરસાયકલ ડિસ્કાઉન્ટ માં ઉપલબ્ધ છે અને સૌથી સસ્તા ભાવમાં મળી રહે છે હકીકતમાં કંપનીએ તેની Seimazzo 650 Retro Street ઉપરાંત, Seimazzo 650 Scrambler ની કિંમતમાં પણ 1.90 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જો તમે આ મોટરસાયકલને ખરીદવા માંગો છો તો 7.10 લાખ રૂપિયાથી પરંતુ હવે તમારે આ મોટરસાયકલને 5.20 લાખ ખરીદી શકો છો
Seimazzo 650 Scrambler મોટરસાયકલ ફીચર્સ
Seimazzo 650 Scrambler ની કિંમતમાં જોરદાર ઘટાડો કરવામાં આવ્યો છે જો તમે આપ મોટરસાયકલને ખરીદવા માંગો છો તો ચલો તમને થોડાક ટીચર્સ વિશે વિગતો જણાવીએ આ સાથે જ કિંમત વિશે પણ વિગતવાર વાત કરીશું આપ સૌને જણાવી દીધું કે આ મોટરસાયકલ હવે તમે માત્ર પાંચ લાખની આસપાસની કિંમતમાં ખરીદી શકો છો આમ તો આ મોટરસાયકલની કિંમત ₹7,00,000 કરતા પણ વધુ છે હવે આ મોટરસાયકલ ના ફીચર્સ ની વાત કરીએ તો તે ટ્યુબ્યુલર ફ્રેમ સાથે આવે છે આ ટ્યુબલેસ વાયર-સ્પોક વ્હીલ્સ છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ફુલ-એલઇડી લાઇટિંગ અને સ્વિચેબલ ડ્યુઅલ-ચેનલ ABS સાથે 5-ઇંચનો TFT ડિસ્પ્લે છે.સીમાઝો 650 સ્ક્રેમ્બલર રોયલ એનફિલ્ડ બેર 650 ને ટક્કર આપે છે ખૂબ જ શાનદાર અને અદભુત લુકમાં આ મોટરસાયકલ લોન્ચ કરવામાં આવી છે
Seimazzo 650 Scrambler મોટરસાયકલ એન્જિન અને કિંમત
આમ તો અમે તમને જણાવ્યું કે આ મોટરસાયકલ તમે સસ્તી કિંમતમાં ખરીદી શકો છો. આ મોટરસાયકલના એન્જિન વિશે વાત કરીએ તો સીમાઝો સ્ક્રેમ્બલર એ જ 649cc, પેરેલલ-ટ્વીન, લિક્વિડ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે રેટ્રો સ્ટ્રીટને પાવર આપે છે આ સિવાય અદભુત ફીચર જોવા મળે છે હવે તમને કિંમતની વાત કરીએ તો કિંમત આજ સ્કૂટરની સાત લાખ કરતા વધુ છે અને હાલમાં પાંચ લાખની આસપાસમાં તમને ઉપલબ્ધ થઈ જશે અને સાથે જ ઘણી બધી ઓફરનો લાભ પણ ઉઠાવી શકો છો