સ્માર્ટવોચ દ્વારા ઓપરેટ થતુ ઓલાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું,. ખાસિયત જાણીને ચોંકી જશો

Ola Electric scooter : બજારમાં નવું ઓલાનું ઇલેક્ટ્રીક સ્કૂટર આવી ગયું છે જે સ્માર્ટ વોચથી કંટ્રોલ થશે અને સાથે જ  અદભુત ફીચર્સ પણ આપવામાં આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ખૂબ જ શાનદાર મોટરસાયકલ ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે અને ઓપરેટિંગ સિસ્ટમ પણ ખૂબ જ અદભુત આપવામાં આવી રહી છે માત્ર સ્માર્ટવોચથી ઈલેક્ટ્રીક સ્કૂટર કંટ્રોલ થશે તેવું પહેલી વાર આવું સ્કૂટર સામે આવ્યું છે ચલો તમને જણાવીએ ઓલાનું આ નવું ઇલેક્ટ્રીક સ્કૂટર વિશે માહિતી 

સ્માર્ટવોચ દ્વારા કંટ્રોલ થશે આ સ્કૂટર

આ સ્કૂટર વિશે જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો સ્માર્ટવોચની  મદદ થી આ સ્કૂટર ઓપન થશે અને બંધ થશે અને સાથે જ ઘણી બધી જનરેશન પ્રમાણે કિંમત પણ નક્કી કરવામાં આવી છે કિંમત વિશે પણ વિગતવાર માહિતી આપીશું. સ્કૂટર હાલમાં ખૂબ જ મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરનો બૂટ સ્માર્ટવોચની મદદથી ખોલી અને બંધ પણ કરી શકાય છે. ફ્લેગશિપ S1 Pro+ 5.3kWh  અને અને Gen 3 પોર્ટફોલિયોમાં 4kWh ની કિંમત ₹1,69,999 અને ₹1,54,999 છે  હશે તેવું માનવામાં આવી રહ્યો છે બેટરી પણ ખુબ જ શાનદાર છે લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આ સ્કૂટરમાં આપવામાં આવી છે આ સિવાય સ્કૂટરને ખરીદવા પર તમે ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉઠાવી શકો છો 35,000 સુધીના ડિસ્કાઉન્ટ પર છુટક વેચાણની જાહેરાત કરવામાં આવી છે

S1X+ અને S1X સ્કૂટર વિશે વિગત

આ સ્કૂટરના રેન્જ ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ખાસિયત વિશે વાત કરીએ તો સ્પોર્ટી બોડી ડેકલ્સ, 4.3-ઇંચ કલર-સેગમેન્ટેડ સાથે આવે છે  અને અલગ અલગ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, વધુમાં જણાવી દઈએ તો વ્હાઇટ ઇન્ડસ્ટ્રીયલ સિલ્વર જેટ બ્લેક જેવા કલરમાં આ સ્કૂટર સરળતાથી ઉપલબ્ધ થઈ જશે

Join WhatsApp

Join Now

Leave a Comment