Ola Gen 3 Scooter : ઈલેક્ટ્રીક સ્કૂટર ભારતીય બજારમાં આમ તો ઘણા બધા ખૂબ જ ચર્ચામાં છે પરંતુ ઓલાનું ઇલેક્ટ્રીક સ્કૂટર ફરી એક વાર મોંઘો થઈ ચૂક્યો છે જો તમે ઓલાના ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ આ સ્કૂટર ખરીદવા માટે હવે તમારે 15000 રૂપિયા વધારે ચૂકવવા પડશે નવું મોડલ ની કિંમત લાગુ કરી દેવામાં આવી છે કેટલાક વેરિઅન્ટ્સની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો પરંતુ અમુક મોડલ છે જેમાં 15000 રૂપિયા સુધી ભાવ વધી ગયા છે Gen 3 સિરીઝની ઇલેક્ટ્રીક સ્કૂટર 31 જાન્યુઆરી લોન્ચ કરવામાં આવી હતી જે સિરીઝ ની કિંમત 79,999 રૂપિયા હતી જે હવે એમ કોઈપણ પ્રકારના તેમાં ફેરફાર કરવામાં નથી આવ્યો પરંતુ અમુક જે સ્કૂટર છે તેમાં ભાવમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે
S1 X (જનરલ 3) ઇલેક્ટ્રિક સ્કૂટર
ઓલાનું આ ઇલેક્ટ્રીક સ્કૂટર ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ આપ સ્કૂટરની કિંમતમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે ટૂંકમાં આ સ્કૂટર વિશે વિગતો વિશે આપ સૌને જણાવી દઈએ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટર 2 kW, 3 kW અને 4 kW ના 3 બેટરી પેકમાં ખરીદી શકાય છે સાથે જ કિલોમીટરની સ્પીડની વાત કરીએ તો આ સ્કૂટરની ટોપ સ્પીડ ૧૨૩ કિલોમીટર પ્રતિ કલાક છે. IDC રેન્જ 242 કિલોમીટર છે. એટલું જ નહીં માત્ર ત્રણ સેકન્ડમાં 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે
S1 Pro (જનરેશન 3) ઇલેક્ટ્રિક સ્કૂટર
આ ઈલેક્ટ્રીક સ્કૂટર વિશે તમે જાણતા જ હશો જે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે પરંતુ આ સ્કૂટર ખરીદતા પહેલા તમારે વધુ વિગતો વિશે જાણવું પડશે સાથે તમે શોરૂમમાં જઈને આ સ્કૂટરને ખરીદી શકો છો હાલ કોઈપણ પ્રકારના ડિસ્કાઉન્ટ ઓફર ની વિગતો સામે નથી આવી પરંતુ આ સ્કૂટરના અમુક વિગત મહત્વના ખાસિયત વિશે વાત કરીએ તો 3 kWh અને 4 kWh બેટરી પેકમાં ખરીદી શકાય છે સાથે જ સ્પીડની વાત કરીએ તો ટોપ સ્પીડ ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે અને માત્ર 2.7 સેકન્ડમાં આ સ્કૂટર 40 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે