mahindra scorpio : મહેન્દ્ર સ્કોર્પિયો ખરીદનારાઓ માટે હવે નવી ગાડી લોન્ચ થવા જઈ રહી છે વધુ એક નવું મોડલ ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અલગ જ અંદાજમાં આ વખતે લોન્ચ કરવામાં આવશે સાથે જ કંપનીના ફુલ વેચાણમાં એક ક્લાસ સ્કોર્પિયોનો હિસ્સો 30 ટકાથી વધુ હોવાનું સામે આવ્યું છે સ્કોર્પિયોની સિરીઝમાં સ્ટાન્ડર્ડ સ્કોર્પિયો અને સ્કોર્પિયો Nનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લેક કલરની અને બ્લેક એડિશનલ સ્કોર્પિયો હાલ ખૂબ જ ચર્ચામાં છે ચલો તમને જણાવી દઈએ નવું બ્લેક એડિશનલ હાલમાં રજૂ કરવામાં આવ્યું છે શું છે ખાસિયત અને ત્યારથી લોન્ચ થઈ શકે છે
mahindra scorpio : બ્લેક એડિશનલ લુક વિશે જાણો
નવી મહિન્દ્રા સ્કોર્પિયો એન બ્લેક એડિશન હાલમાં જ ખૂબ જ ચર્ચામાં આવી છે આ સાથે જ દેખાવમાં પણ ખૂબ જ અદભુત છે હવે તમને કાળા કલરના વિશેની અમુક હાસ્ય તો વિશે જણાવી દઈએ તો જેમાં બે કાળા શેડ્સ – મિડનાઈટ બ્લેક અને સ્ટીલ્થ બ્લેકનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ નવી બ્લેક એડિશનલ માં આગળ બાજુ અને પાછળ થોડાક ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે નવી પ્લેટ એડિશનલ પહેલા કરતા ખૂબ જ અલગ હશે અને બ્રેકઆઉટ દેખાવમાં અને ખૂબ જ શાનદાર ફેસીલીટી ઉપલબ્ધ કરવામાં આવી છે
SUV ની સેફટી ફીચર્સ ખૂબ જ શાંત હશે
આ scorpio ના સેફટી ફીચર્સ અને અન્ય કનેક્ટિવિટી ફીચર્સ =ની વાત કરીએ તો ખૂબ જ અદભુત જ આપવામાં આવ્યા છે સેફટી ફીચર્સ પર ખૂબ જ શાનદાર છે જેમકે વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યુઅલ-ઝોન FATC, વાયરલેસ ચાર્જર, સ્ટીયરીંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, USB પોર્ટ આ સિવાયના અન્ય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેમ કે સેફ્ટી કીટમાં ફ્રન્ટ/સાઇડ/કર્ટેન એરબેગ્સ,ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો-ડિમિંગ IRVM અને 4 વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક્સ આ સિવાયના અન્ય ટીચર્સ આ સ્કોર્પિયોમાં જોવા મળશે