Royal Enfield Guerrilla 450: ભારતીય બજારમાં ફરી એકવાર રોયલ એનફિલ્ડ બાઇકે આકર્ષક જમાવી છે હાલમાં જ ગેરિલા 450 માટે નવો પીક્સ બ્રોન્ઝ રંગમાં લોન્ચ કર્યું છે હાલમાં જ ખૂબ જબરદસ્ત બાઈક ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે જે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે આ નવા રંગ સાથે બાઈકનો દેખાવ પણ ખૂબ જ શક્તિશાળી અને પ્રીમિયમ લુકમાં લોન્ચ કરવામાં આવ્યો છે ચલો તમને જણાવીએ આ બાઈકની ખાસિયત અને કેટલી કિંમતમાં તમે બાઈકને ખરીદી શકો છો રોયલ એનફિલ્ડે ધમાકેદાર બાઈક લોન્ચ થઈ ચૂક્યું છે
Royal Enfield Guerrilla 450 એન્જિન અને ખાસિયત
આ બાઈકમાં એન્જિન ખૂબ જ જબરદસ્ત આપવામાં આવ્યું છે સાથે જ સ્પેસિફિકેશન પણ ખુબ જ શાનદાર છે પરંતુ જે જૂનું બાઈક છે તેના સરખામણીએ આ ભાઈ પણ કોઈ પણ પ્રકારના મોટા ફેરફાર કરવામાં નથી આવ્યું એન્જિનની વાત કરીએ તો શક્તિશાળી 452cc, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે સાથે જ આ એન્જિન 39.47bhp પાવર અને 40Nm ટોર્ક જનરેટ કરવાની સક્ષમતા ધરાવે છે સાથે જ આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ આસિસ્ટ અને સ્લિપર ક્લચ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે
Royal Enfield Guerrilla 450 કિંમતની તમામ વિગત
આપ સૌને જણાવી દઈએ તો આ બાઈકના ત્રણ પ્રકાર છે ત્રણેયની અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવે છે જેમકે એનાલોગ ₹2.39 લાખ કિંમત છે સાથે જ ડેશ ₹2.49 લાખ ડિજિટલ ડિસ્પ્લે, પીક્સ બ્રોન્ઝ અને સ્મોક સિલ્વર કલર સાથે ખરીદી શકો છો અને આ સિવાય ફ્લેશ ₹2.54 લાખ TFT ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી, બોલ્ડ રંગો ઉપલબ્ધ છે જેની કિંમત 2.54 લાખની આસપાસ છે