Tata Curvv : ભારતીય બજારમાં એક નવી એડિશનલ કાર ડાર્ક કલરમાં આકર્ષક જમાવ્યું છે ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ તો આકાર ખૂબ જ જલ્દી લોન્ચ થવાની તૈયારીમાં છે SUV ટાટા કર્વ ટૂંક સમયમાં જ લોન્ચ થશે જેમાં આપવામાં આવેલા ફીચર્સ અને ખાસિયત પણ ખૂબ જ શાનદાર છે જો તમે પણ નવી કાર ટાટાની ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આકાર તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે કારણ કે ભારતીય બજારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આકાર ખૂબ જ ચર્ચામાં છે. ચલો તમને આ કારના ફીચર્સ ક્યારે લોન્ચ થશે અને શું છે વિગત તમને વિસ્તારથી જણાવીએ
Tata Curvv કારની શું છે કિંમત?
છેલ્લા એક મહિનામાં જેટલી પણ કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ છે તેમની કિંમત ખૂબ જ વધારે હોય છે દસ લાખ કરતા વધુની કિંમતમાં કાર લોન્ચ થઈ ચૂકી છે લોકમાં પણ ખૂબ જ શાનદાર હોય છે અને દેખાવમાં પણ ખૂબ જ શાનદાર સાથે સદભુત ફીચર્સ પણ આપવામાં આવતા હોય છે ત્યારે હવે આ ડાર્ક કલરની એડિશન વાળી કારની કિંમતની વાત કરીએ તો આમ તો આ કારની કિંમત સામાન્ય વર્ઝનની સરખામણી લગભગ 50 હજાર રૂપિયા વધુ છે એટલે કે આકારની કિંમત 16.5 લાખ રૂપિયાથી માંડીને 19.5 લાખ રૂપિયા સુધીની કિંમતમાં તમે આ કારને ખરીદી શકો છો
Tata Curvv ક્યારે લોન્ચ થશે?
જે વિગતો સામે આવી છે તે મુજબ આગામી 22 માર્ચ 2025 ના રોજ ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે SUV ને ડાર્ક એડિશન મા લોન્ચ થશે સાથે છે દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે આ ડાર્ક કલરમાં ટાટા હેરિયર અને ટાટા સફારી જેવી પણ ફીચર્સ ધરાવતી આ કાર ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં ધમાલ મચાવશે